________________
પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ
૬૪૬
જૈન સૂત્રોના કેઈ પણ શબ્દનો અર્થ અહિંસા, સંયમ અને તપને વિરોધી નથી છતાં કોઈ એવો અર્થ કરે તે તેને ખુલાસો
અહિંસા-સંયમ કે તપ” રૂપી તત્ત્વ અનુસાર કરી બતાવવો. ભાવના માં “મટુ મન્ન નંg farp સિત્તત્ત” એટલે મધુ મઘ.. માંસ, ખજક આદિ વિગરનો ત્યાગ કરવા કહ્યું છે, | શ્રી ઉત્તરા ધ્યયન સૂત્રના પાંચમા અને ૧૯ મા અધ્યયનમાં તથા ઠાણાં ગજી આદિ ઘણાં સૂત્રો માં માંસભક્ષીને અજ્ઞાની કહ્યા છે; નરકગામી બતાવ્યા છે, તેવી જ રીતે મદિરાપાનના પણ દશવૈકાલિક સૂત્રના પાંચમા અધ્યયનમાં ઘણુ દેવ બતાવ્યા છે અને મદિરાપાન કરનારને પણ નરકગામી કહ્યા છે, એટલે જૈનધની માંસ, મચ્છ, મદિરા, આદિ અભય વસ્તુના ભગી કદાપિ હોય જ નહિ.
એટલે સૂત્રમાં જયાં માંસ, મચ્છ, અઠ્ઠી, વગેરે શબ્દ આવે છે ત્યાં માંસને અર્થ વનસ્પતિને ગીર, ફળે માં રહેલે નરમ ભાગ એ થાય છે. '
(૧) દશવૈકાલિક અધ્ય. ૫ ગાથા ૧૩ માં ફળની ગોટલીને “અક્રિય” કહેલ છે.
(૨) પન્નવણું છમાં પ્રથમ અધ્યયનના ૧૨ મા સૂત્રમાં ફળના ગરને (ગરભલાને) માંસ કહેલ છે.
(૩) એ જ પદમાં વૃક્ષના બે પ્રકાર કહ્યા છે, દિશા, વાવીયા
(૩) હેમચંદ્રાચાર્ય કૃત કેશમાં અમુક જાતની વનસ્પતિનાં નામ છે, તેમાં નીચે મુજબ નામ આપવામાં આવ્યાં છે. ઉત્તર દિ નાડુમસ્યા ઘરની પાર્ટીની આ છે નાનામાં શું નામ “મા” છે.
(૫) શબ્દ ચિંતામણિ ( ગુજરાતી શબ્દકોશ) માં મત્સ્યગંધા, મત્સ્યડી, મસ્યપિસા, સત્યાસી, મસ્યાગી, મત્સ્યદની એમ પાંચ વનસ્પતિ મચ્છની નામની કહી છે.
(૬) આચારાંગ સૂત્રના પિંડેણા નામના અધ્યયનના આઠમા ઉદેશામાં ફળોના ધોવાણનું પાણી લેવાનું કહ્યું ત્યાં પાણીમાં “અક્રિય” ગોટલીઓ હોય તે. કાઢી નાખવા કહેલ છે.
(૭) પ્રશ્નકાકરણ ચોથા સંવરદ્વારમાં “મા ” તે મછનાં ઈંડાં નહિ પણ ખાંડ સાકરનું નામ છે. ખાંડ માછલીનાં ઈંડાં જેવી હોવાથી તેને અત્યંડી કહે છે. બખંડી ખાંડ કહેવાય છે. બખંડી તે મટ્યુડીનું અપભ્રંશ છે
આ દાખલાથી નિશ્ચય કરવો કે શાસ્ત્રમાં સાધુના આહાર સંબંધી માં” શબ્દ આવે ત્યાં ફળને ગર ગ્રહણ કરે, મચ્છ' આવે ત્યાં મચ્છ નામની વનસ્પતિ અથવા પાણીમાં ઉત્પન્ન થનાર શિંગોડાં આદિ ફળ સમજવાં, અને અહિયં શબ્દથી ફળની ગોટલી અથવા ઠળિયો ગ્રહણ કરવો.