________________
૬૪૦
જૈન તત્ત્વ પ્રકાશ
કરી આપવી, ડિલેણુ કરી આપવું, અંતર્વારણે તેમજ પારણે સાતા ઉપજાવવી, વિશેષજ્ઞ ધર્માંપદેશકને સુખાપજીવી બનાવવા, અનાથ, સાધી અપગ ગરીમાને દ્રવ્ય, આહાર, વસ્ત્રાદિની સહાયતા દેવી, વ્યાપારાદિમાં યથાચિત સહાયતા આપવી, ગુણગાન-સમકતીના ગુણાનુવાદ, સત્કાર, સન્માન કરવાં; હૅરેક પ્રકારની સહાયતાથી સાધીને ધર્મારાધનમાં ઉત્સાહી બનાવવા ઈત્યાદિ ધમ–વૃદ્ધિનાં કાર્યોંમાં યથાશક્તિ સહાયતા સમિકતી જન કરતા જ રહે છે. આ પ્રકારે સેવા ભક્તિ સ્વયં કરે છે અને અન્ય પાસે પણ કરાવે છે.
૩. તીના ગુણુના જાણુ હાય-ઉક્ત ચાર તીથ કહ્યાં તેને સમાવેશ ગુણની અપેક્ષાએ એમાં થાય છે. ૧. સાધુ અને ૨.
શ્રાવક.
તેમાં સાધુના ૨૭ અને શ્રાવકના ૨૧ ગુણુ કહ્યા છે તે ગુણાનુ જ્ઞાન સમ્યગ્દષ્ટિને અવશ્ય હેવુ જોઈએ. કારણ કે આપણે તે ગુણના પૂજક છીએ, વેષ કે વયના પૂજક નથી. હાલમાં કેટલાક માયાવી મનુષ્યા ઉત્તરપાષણાર્થે ગુણની પ્રાપ્તિ કર્યાં વિના જ સાધુ કે શ્રાવકના વેષ ધારણ કરી કપાલકલ્પિત ગપાડા મારી ભેાળા લેાકેાને ભરમાવે છે, ઠગાઈ કરે છે, સ્વાર્થ સાધવા અર્થે મંત્ર, ત ંત્ર, ઔષધાદ્ધિ કરે છે તથા કેટલાક વ્યભિચારનું સેવન કરી ધર્મને કલકિત કરે છે.
આવાઓને જોઈ ને ભાળા માણસા સાચા સાધુ શ્રાવકને પણ ઠગ સમજી શ્રદ્ધાભ્રષ્ટ બને છે. પરંતુ સાધુ શ્રાવકના ગુણાના જ્ઞાતા હાય તે આવા ઢાંગીએની ભ્રમજાળમાં ફસાશે નહિ. કારણ કે તેએ સત્યાસત્યની પરીક્ષા કરીને ચેાગ્ય વ્યક્તિને જ આદર સત્કાર કરશે. નિર્ગુણીના કદાપિ સંગ નહિ કરે. ઢાંગીએને પદભ્રષ્ટ કરી જૈનધર્મની જ્યાતિ પ્રસરાવશે, પેતે દૃઢ બનેલા અન્ય અનેકને પણ દ્રઢ બનાવશે.
૪. ધ થી અસ્થિર થયેલાને સ્થિર કરે–કેઈ સાધુ, શ્રાવક કે સમકિતી અન્ય મતાવલીના સંસર્ગથી શ્રદ્ધાભ્રષ્ટ થઈ જાય તા સમિતીનુ કન્ય છે કે, તેમની શંકાઓનુ સમાધાન કરવાની