________________
પ્રકરણ ૪ યુ ઃ સમ્યકૂવ
૬૪૩
થયા વિના સુખની પ્રાપ્તિ થતી નથી. આ દુઃખ છે તે સુખનું સાધન છે. આમ વિચારી આનંદપૂર્વક દુઃખને ઘેાડા કાળ માટે ભાગવી લઈ સુખી બનવું જોઇએ. જેમ રાત્રિ પછી દિવસ આવે છે તેમ દુઃખને અંતે સુખ તૈયાર જ છે, ઇત્યાદિ ઉપદેશ દ્વારા તથા સહાય દ્વારા ધથી પડતાને સ્થિર કરે તે સમકિતીનુ ભૂષણ છે.
૫. ધમમાં ધ્યેય વાન હાય—ચાથા બાલમાં તેા અન્યને ધૈય આપવા કહ્યું છે પણ,
પાવશે રાહા, દન્તિ વર્વે નાઃ |
स्ववाक्येषु अनुरक्ता, विरला कोऽपि लभ्यते ॥
અર્થાત્ અન્યને ઉપદેશ દેવામાં કુશળ તેા જગતમાં ઘણા મનુષ્યેા હાય છે, પણ પેાતે કહે તેવું કરવાવાળા કાઈ જ વિરલ પુરુષા હોય છે. જેએ પેાતાના આત્માને સ્થિર કરી તદનુસાર વર્તન કરતા હશે તેમના જ ઉપદેશ ખીાને સ્થિર કરવામાં સફળ થશે. એટલા માટે સમકિતીનુ કર્તવ્ય છે કે ખુદ પેાતાને રાગ, શાક, ઇષ્ટના વિયેાગ, અનિષ્ટના સંયેાગ, ઇત્યાદિ દુઃખના પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે પાતે નિશ્ચળ રહે, આ, રૌદ્ર ધ્યાન ધ્યાવે નહિ; શાક, સંતાપ, વલેાપાત કરે નહિ; સંકટ સમયે પણ સુખી અવસ્થામાં હતા તેવા જ હર્ષોંત્સાહી બનીને ધર્મની અધિકાધિક વૃદ્ધિ કરતા રહે. જેથી ખીજાના અંતઃકરણ ઉપર પણ ધર્મની રૂડી છાપ પડે.
આવી રીતે સત્ય ધર્મના પરિચય જગતને બતાવે, પેાતાનાં સ્વજન મિત્રાદિ આ ધ્યાન—શાક સંતાપ કરતાં હોય તે તેમને શિખામણ કે ઉપાલંભ આપી શકે, મળવા માટે આવતા કુટુંબી કે મિત્રાદિ સમક્ષ પેાતાનું કિ`ચિત્ પણ દુ:ખ દર્શાવે નહિ, વૈરાગ્યેાપદેશ કરે. આવા ધર્માવલંબી ધર્માત્મા સ્વય' સુખી રહે છે અને અન્યને પણ સુખી બનાવે છે.
વળી, સંકટના સમયમાં ધૈર્યપૂર્વક સમભાવ રાખવાના પ્રતાપે કર્મીની મહાનિર્જરા થાય છે, એટલું જ નહિ પણ, અનેક જીવાને ક બંધનથી બચાવીને ઉન્માર્ગે જતા રોકી સન્માગે ચડાવે છે.
i