________________
પ્રકરણ ૪ શું ; સમ્યક્ત્વ કહ્યું છે કે
પુણ્યહીન પામે નહીં, ભલી વસ્તુને જોગ; દ્રાક્ષ પાકી ત્યાં થયા, કાગ કઠમાં રોગ.
૬૩૯
અર્થાત્ જ્યારે દ્રાક્ષ પાકે છે ત્યારે કાગડાને કંઠમાળના રોગ થાય છે, તેથી તે દ્રાક્ષ ખાઈ શકતા નથી, પણ લી ખેાળીએ પાકે ત્યારે તે નીરોગી થઈ જાય છે. તેવી રીતે હું ભાઈએ ! ધન સમ્પઢાદિના ચેગ તે અનંત વાર મળી ગયા છે અને ફરી પણ મળશે, પરંતુ મુનિદનના યોગ મળવા મડ઼ા મુશ્કેલ છે.
સુંદરદાસજીએ સત્ય જ કહ્યું છે કે :
मात मिले, सुत भ्रात मिले, पुनि तात मिले, मनवंच्छित पाइ । રાગ મિલે, નગવાનિ મિલે, મુત્ર સાન મિટે, યુવતિ સુવાર્ || इहलोक मिले, परलोक मिले, सब थोक मिले स्वर्ग સિધારૂ | “सुंदर” सब सम्पति आन मिले, पन साधु समागम दुर्लभ भाइ ||
આવું જાણી સદ્ભાગ્યના ઉયથી સાધુ સાધ્વીના સુયેાગ મળી જાય તે તેમની સેવાથી સમકિતી જીવ કદાપિ વાંચિત રહેતા નથી. આ જ પ્રમાણે, સ્વધી શ્રાવક શ્રાવિકાની સેવાભક્તિમાં પણ લાભ સમજવા જોઈએ.
શ્રાવક કરણીની સજ્ઝાયમાં કહ્યુ` છે કે “સ્વામી વત્સલ કરજે ઘણા, સગપણુ મેટા સ્વામી તણા.” અહી સ્વામીને અર્થ સાધી સમજવેા. (સાહુમ્મી) માત, તાત, ભ્રાત, સ્ત્રી, પુત્રાદિ જે સાંસારિક સંબધ છે તે તેા બધા સ્વાના છે અને આત્માદ્વારના કાર્યોંમાં વિઘ્નકર્તા છે. અને સાધમી ભાઈનું સગપણ છે તે પારમાર્થિ ક અને આત્માન્નતિના કાર્યોંમાં સહાયક છે; એટલા માટે સ્વધમીની વાત્સલ્યતા-સેવા ભક્તિમાં સમિતી જીવ સદૈવ તત્પર રહે છે.
જ્ઞાનના અભિલાષીને પુસ્તકાદિ જ્ઞાનનાં ઉપકરણા આપે છે, તપસ્વીને ઊનું પાણી લાવી આપવું, તેલ વગેરેનું મર્દન કરવુ, પથારી