________________
પ્રકરણ ૪ થ્રુ : સમ્યક્ત્વ
૬૩૧૧
કિચિત્ પણ
મરણાંત ઉપસથી કે દેવતાના ડગાવવાથી તે ચલાયમાન થયા ન હતા. એટલુ જ નહિ પણ, તેમની ધર્માંદૃઢતા જોઈ ને ઉપસ દેનારા પણ મિથ્યાત્વના ત્યાગ કરી સમકિતી ખની ગયા હતા. આવી દૃઢ શ્રદ્ધાથી જ તે એકાવતારી થયા અથવા તીર્થંકર નામ કમ ઉપરાજી શકયા. માટે ધર્મમાં દૃઢ શ્રદ્ધા રાખવી. કેટલાક અન્ય મતાવલખીએ જૈન ધર્મને અર્વાચીન ખતાવે છે. અને ખેતપેાતાના ધર્મોને પ્રાચીન બતાવી જૈનાને શ્રદ્ધાભ્રષ્ટ બતાવે છે. પરંતુ તેમણે જાણવું જોઇએ કે, વેદ, પુરાણ તથા અન્ય અનેક ગ્રંથાથી જૈન ધર્મ બધા ધર્મોથી પ્રાચીન છે-અનાદિ છે એવું સિદ્ધ થાય છે. આના અનેક પ્રમાણેા છે, તેમાંથી ઘેાડાક નીચે આપીએ છીએ.
(१) ॐ नमोऽर्हन्तो ऋषभो वा ॐ ऋषभं पवित्रम् । યજુર્વેદ અધ્યાય ૨૫, મંત્ર ૧૯ (૨) ૩ ત્રૈોચ પ્રતિઘ્નતાનાં, વિતિ તીથરાળામ્ । ऋषभादि वर्धमानान्तानां, सिद्धानां शरणं प्रपद्यते ॥ [ન્ગવેદમાં આ મંત્ર છે.]
અ—ઋષભદેવથી વમાનપર્યંત જે ચાવીસ તીર્થંકરા ત્રણ લેાકમાં પ્રતિષ્ઠિત છે તેમનું મને શરણુ હા.
(३) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहा ||
[યજુર્વેદ અ. ૨૫] (૪) ૩ સ્વસ્તિાને ન્દ્રો વૃદ્ઘશ્રવાઃ, સ્વસ્તિત્તઃપૂરા વિશ્વવેઃ । स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः, स्वस्तिनो ब्रहस्पति दधातु ॥ [ગ્વેદ અષ્ટક ૧, અધ્યાય ૬. ઉક્ત અને મ ંત્રામાં ખાવીસમા તીર્થંકર શ્રી અરિષ્ટનેમિ ભગવાનનું નામ છે. આ પ્રમાણે વેદોમાં જૈન તીર્થંકરોનાં નામ છે. આથી સાબિત થાય છે કે વેદોની રચના થઈ તે પહેલાં પણ જૈન ધર્મ વિદ્યમાન હતા.
'