________________
જૈન તત્ત્વ પ્રકાશ
હાલમાં જૈના અને વિશેષતઃ સાધુમાગી જૈનોમાં ઘણે અંશે શ્રદ્ધાની ન્યૂનતા નજર આવી રહી છે. છાણમાં ખેડેલા ખીલે જેમ નમાવે તેમ નમી જાય અને નર્મદા નદીના ગાલક પાષાણ જેમ દોડાવે તેમ દડી જાય, એવી સ્થિતિ કેટલાક ભાઈ એની ધશ્રદ્ધા વિષયે થઈ ગઈ છે. અને તેથી જ આ મહાન પ્રભાવક, પરમ કલ્યાણકારી જૈનધર્મના પાલક, અને ઇચ્છિત લદાતા નવકારમંત્રનું' સ્મરણ કરનાર હાવા છતાં પણ દિન પ્રતિદિન ધનમાં, જનસખ્યામાં, સુખમાં અને ધર્મીમાં અવનતિને પ્રાપ્ત થતા રહે છે, અને ઘણા ભાગ દુ:ખી દેખાય છે. એ જોઈ સખેદાશ્ચય થાય છે.
૬૩૬
તેમાંના કેટલાક શ્રીમંતા ચેડા કે ઘણા કાળને માટે સુખસામગ્રીના પરિત્યાગ કરે છે અને વ્યવહારિક કરણી જેવી કે, ચારે સ્કંધ ધારણ કરી લેવા, દુષ્કર ત્રતાચરણ, દુષ્કર તપશ્ચર્યાં, સામાયિક, પૌષધવ્રત આદિ કરે છે, પરંતુ દૃઢ શ્રદ્ધાની અનુપસ્થિતિમાં તે કરેલી કરણીનું યથાતથ્ય ફળ પ્રાપ્ત કરી શકતા નથી. કારણ કે તેમાંના ઘણાક તા સાનના અભાવથી યશ અને માનપૂજાના ભૂખ્યા ખની કરણી કરે છે. તે કરેડોને માલ કડી બદલે ખેાઈ એસે છે. માટે હું ભબ્યા ! દેહ, ધન, યશ અને સુખાદિની પ્રાપ્તિ તા અનતી વાર થઈ ગઈ છે. તેનાથી જીવની કશી ગરજ સરી નહિ પરંતુ
**
સટ્ટા પરમ વુદ્દા ”. એક શ્રદ્ધા જ પરમ દુભ છે.
વેઠવેા પડે છે. તે તેા કરી
કરણી કરવામાં તે મહા પરિશ્રમ લે છે, પણ વગર પરિશ્રમે પ્રાપ્ત થઇ શકે તેવી શ્રદ્ધા રાખવામાં શિથિલ ખની જાએ છે, એ ઘણા ખેદની વાત છે. માટે ચેતેા ! અને સદ્ભાગ્યેાદયથી પ્રાપ્ત થયેલા સત્યધર્મ પર નિશ્ચલ શ્રદ્ધાવાનૢ રહી ધન, સ્ત્રી, પુત્ર, યશાદિની સ્પૃહા ડો. શ્રધ્ધાપૂર્વક યથાશક્તિ કરણી કરી તેનું મહાન ફળ–માક્ષને નજીક લાવનારું ફળ પ્રાપ્ત કરવા ઉદ્યુક્ત અનેા.
ઉપર્યું`ક્ત ૧. શમ, ૨. સવેગ, ૩. નિવેદ, ૪. અનુક ંપા અને, પ. આસ્થાઃ આ પાંચ લક્ષણ જેનામાં હોય તેને સમિતી જાણવા.