________________
પ્રકરણ ૪ શું : સમ્યકત્વ
૨. સવેગ—અંતઃકરણમાં નિરતર વૈરાગ્યભાવ રાખે. श्लोक—शरीरमनसा जंतो, र्वेदना प्रभवाद्भवात् । स्वप्नोन्दजाल संकल्पादरतिः संवेग उच्यते ॥
૬૨૭
અને મન
:
અથ—દેડુ સૌંબંધી રોગાદિ દુઃખ તે શારીરિક સંબધી ચિ ંતાદિ દુઃખ તે માનસિક આ બન્ને પ્રકારનાં દુઃખ વડે સ'સારી જીવે દુઃખી થઇ રહ્યા છે. વળી, ધન કુટુ ખાદિ પૌલિક સંપદા છે તે પણ સ્વપ્નવત્ કે ઈંદ્રજાળના જેવી મિથ્યા અને નાશવંત છે, તેના સચેગથી સુખની પ્રાપ્તિ કોઈ પણ પ્રકારે થતી નથી. એમ સમજી સમિકતી જીવ સ`સારના સર્વ સંમધથી ઉદાસીન ભાવ ધારણ કરે, નિરંતર વૈરાગ્યભાત્રમાં રમણ કરે તે સંવેગી કહેવાય છે.
૩. નિવે—આરભ પરિગ્રહથી નિવૃત્તિભાવ ધારણ કરે. કારણ કે આરંભ પરિગ્રહ મહા અનથ નું મૂળ છે, દાવાનળની પેઠે ક્ષમા, શીલ, સંતાયાદિ ગુણાના ઘાતક છે. મિત્રતાને નાશક અને વૈરિવરોધને વધારનાર છે. અનેક અવગુણાના ભંડાર છે. આર'ભ પરિગ્રડુનો ત્યાગ કરવાથી આત્મા નિજગુણ પ્રગટ કરી શકે છે. આવું જાણી સમિકતી જીવ તેને પ્રતિદિન કમી કરતા રહે છે. તેમ જ પાંચ ઇન્દ્રિયાના ભાગેપલેગની સ સામગ્રી તથા રાજરિદ્ધિ પ્રાપ્ત થવા છતાં પણ તેમાં લુબ્ધ થતા નથી, નિર`તર રુક્ષવૃત્તિ રાખે છે.
* કોઈ ભિક્ષુકે રાજરિદ્ધિ તથા કંદોઈની દુકાન પર ઘેવરાદિ મીઠાઈ જોઈ; રાત્રે ક્ષુધાપીડિત સૂતા. સ્વપ્નમાં જુએ છે તે શહેરમાં રાજા મૃત્યુ પામ્યા છે અને તેને સ્થાને તે રાજા બની ગયા છે, અને પેટપૂર્ણ ઘેવરાદિ મિષ્ટાન્ન ખાઇ સૂવાની તૈયારી કરે છે. એટલામાં કંઈ અવાજ થવાથી તેની આંખ ઊઘડી ગઇ. તે રોવા લાગ્યો ત્યારે કોઈએ પૂછ્યું ભાઇ ! કેમ રુએ છે ? તેણે કહ્યું, મારી રાજરિદ્ધિ, મીઠાઈ, વગેરે બધું કયાં ચાલ્યું ગયું ? અહીં તેા મારી ફૂટી હાંડલી જ છે. હવે હું શું કરું ? લોકો કહેવા લાગ્યા, દીવાના થઇ ગયા. માટે હે ભવ્ય જીવો ! આ બધી પ્રાપ્ત રિદ્ધિ સ્વપ્ન સમાન છે. તેના મેાહમાં પડી માનવ જન્મનું સાક નહિ કરો તે આયુષ્ય પૂર્ણ થયા બાદ ભિક્ષુકની પેઠે રાવું પડશે.