________________
૫૯૮
જેન તત્ત્વ પ્રકાશ લાગી જશે તે ઉપદેશ દ્વારા થતા ઉપકારોથી તે દૂર થઈ જશે. આમ, તે અંતરાત્મામાં દોષને ડર ન રાખતાં વ્યવહાર ન બગડે તેવી રીતે ગુપ્ત અપકૃત્ય પણ કરી બેસે છે. યદ્યપિ તે વ્યવહારમાં તે સાધુ કે શ્રાવકાદિ દેખાય છે, તથાપિ મિથ્યાત્વ ગુણસ્થાનકથી ઊંચે ચડ્યા હતા નથી, તેમને અત્યંતર ભાવે શ્રદ્ધા હતી નથી.
(૪) નિશ્ચય સમકિત-સમકિતને આવરનારી (દર્શન મેહ) કર્મ. પ્રકૃતિએને ક્ષય કરી જેમણે આત્મામાં સમ્યકત્વ ગુણ પ્રકટ કર્યો છે, તેઓ દિવ્ય પ્રકાશક નિજાત્માને દેવ માને છે, સ્વ-પર ભેદવિજ્ઞાનના દર્શક જ્ઞાનને ગુરુ માને છે અને આત્માના વિશુદ્ધ ઉપગમાં રમણતાપૂર્વક વિવેકયુક્ત કરેલી કિયાને ધર્મ માને છે. આ રીતે ત્રણે તત્ત્વમાં નિશ્ચયાત્મક દઢ શ્રદ્ધાળુ બને છે, કારણ કે –
૧. અભવ્ય જીવ જ્ઞાનાદિ ગુણોની આરાધના કરી શકતું નથી અને ભવ્ય જીવમાંથી પણ જેમને આત્મા વિશુદ્ધ થયે હશે તેઓ જ સ્વભાવથી અથવા ગુરુ ઉપદેશથી આત્મકલ્યાણાભિમુખ થઈ શકશે દેવતત્વ પ્રગટ કરવામાં પિતાને આત્મા ઉપાદાન કારણ છે અને દેવ–ગુરુ નિમિત્ત કારણ છે. ઉપાદાન કારણ કાર્ય રૂપે પરિણમે છે ત્યારે નિમિત્તકારણ છૂટી જાય છે. વળી, જેઓ પરમાત્મ પદને પામ્યા છે તે આત્મા જ હતા એટલા માટે નિશ્ચયમાં સારો દેવ આત્મા જ છે.
૨. વિ TUTY Tણા જે જ્ઞાનયુક્ત, જ્ઞાનાધિક હોય છે તે જ ગુરુપદ પ્રાપ્ત કરવાને ગ્ય હોય છે. એટલા માટે ગુરુઓને પણ ગુરુ જ્ઞાન જ હોય છે. તથા પ્રથમ જ્ઞાન ગુણ પ્રકટ થવાથી મેક્ષમાર્ગનું સ્વરૂપ જાણી શકાય છે. એટલા માટે સાચો ગુરુ જ્ઞાન જ છે.
૩. શુદ્ધોપગપૂર્વક કરેલી ધર્મકિયા જ નિર્જરાના હેતુભૂત હોય છે તથા ઉપગ શુદ્ધિને અર્થે જ બધી ધર્મકરણ કરાય છે. એટલા માટે સાચે ધર્મ વિશુદ્ધ ઉપગમાં જ છે. આમ નિશ્ચયમાં આત્માવલંબીને આ ત્રણે સમ્યકત્વનાં તત્ત્વ હેય છે. આ પ્રકારની જેની શ્રદ્ધા હોય તેવા ભાવમાં રમણતા કરે તેને નિશ્ચય સંમતિ જાણ.