________________
જૈન તત્ત્વ પ્રકાશ
જેવી રીતે આરોગ્ય પ્રાપ્તિને માટે વૈદ્ય પ્રથમ ઝુલાબ આપી પેટ સાફ કરે છે—જૂના જામેલા મળને દૂર કરે છે. અને પછી ઔષધિ આપી પથ્ય પળાવી નીરોગી મનાવે છે, તેવી રીતે ધમ કરતાં દુઃખ આવે તે તેને જુલાબ સમાન આત્મશુદ્ધિકર જાણી સમભાવે વેઠી લેવાં. અશુભ કર્માંય અંધ પડતાં સુખની પ્રાપ્તિ તત્કાળ થશે. ધ કરણીનાં ફળ સુખરૂપ હોય તેમાં સંશય રાખવા ન જોઇએ. જેને સમતામાં રહીને કરણી કરતાં આવડે છે તેને તે ચાક્કસ સુખની પરપરા વધે જ છે. શ્રી ઉવવાઈસૂત્રના ઉત્તરાર્ધ વિભાગમાં કરણીનાં ફળ સ`ખ`ધી શ્રમણ ભગવંત શ્રી મહાવીરે શ્રી ગૌત્તમસ્વામીના પ્રશ્નોના ઉત્તર નીચે પ્રમાણે આપ્યા છે
૬૧૪
૧. ગ્રામ અગર (સુવર્ણાદ્રિની ખાણ નજીકની વસ્તી), નગર, કવડ (કસ), મ`ડપ (શહેરને નિકટવર્તી), દ્રોણુમુખ (બંદર) પાટણ, આશ્રમ (તાપસેાની વસ્તી), સંવાહ (પર્વાંત પરની વસ્તી) અને સન્નિવેશ (જ્યાં ગેાપાલક લેાક રહે છે તે) ઇત્યાદિ સ્થાનામાં રહેનાર મનુષ્યા અન્નપાણી ન મળવાથી ક્ષુધા તૃષા સહન કરે, સ્ત્રી આદિ ન મળવાથી બ્રહ્મચર્ય પાળે, મરુસ્થલાદિ સ્થાનમાં પાણીની અત્યંત તંગી હાવાથી સ્નાન મ°જન ન કરે, સ્થાનક અને વસ્ત્ર ન મળવાથી ટાઢ, તાપ, ડાંસ,. મચ્છર, માંકડ આદિના દશ ઇત્યાદ્રિ કષ્ટ સહન કરે; આમ, ઈચ્છા વિના (અકામ) થાડા કાળ કે બહુ કાળ કષ્ટ સહન કરે છે તેએ ઉક્ત કષ્ટ સહુવાથી પુણ્યેાપાન કરે છે અને મૃત્યુને અવસરે જો શુભ પરિણામ રહે તે ૧૦૦૦૦ (દશ હજાર) વના આયુષ્યવાળા વાણવ્યતર જાતિના દેવતા થાય છે.
૨. ઉક્ત ગ્રામાકિ ૧૦ સ્થાનમાં કારાગ્રહ આદિમાં રહેનારા મનુષ્યા જેમને લાકડાંની હેડમાં, લેઢાની એડીમાં કેદ કર્યાં હાય, રસ્સી આદિથી જકડીને આંધ્યા હાય, હાથ, પગ, કાન, આંખ, નાક, હાર્ટ, દાંત, જીભ, મસ્તકાદિ અંગોપાંગનું છેદન કર્યુ” હાય, શરીરના રાઈ રાઈ જેવડા ટુકડા કર્યાં હાય, ખાડામાં કે ભોંયરામાં ઉતાર્યાં હાય, વૃક્ષ સાથે બાંધ્યા હોય, ચંદનાદ્મિની પેરે શિલા પર ધસ્યા હોય, કાષ્ટની.