________________
પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ
૫૧૩
(૩) લૌકિક ધગત મિથ્યાત્વઃ- સ્નાન, લગ્ન, કમાવા માટે જે ધંધા કે નોકરી હોય તેમાં પેાતાની ચેાગ્ય ફરજ મજાવવી, પુત્ર પુત્રાદિનુ પાલન વગેરે અનેક સસારી કાર્યાં જે વ્યવહારથી કરવાનાં હાય છે કે શરીરાદિના કારણે કરવાનાં હોય છે તે લૌકિક ધમ કહેવાય. તેમાં મોક્ષાર્થે ધર્મ માનવે તે મિથ્યાત્વ. જેમકે મિથ્યાત્વીએ સ્નાનને ધ માને છે.
ધનુ નામ તેા રાખ્યુ. પણ ધનાં કૃત્ય બિલકુલ ન કરે.. એકાંત અધનાં કામે કરે અને તેને ધ કરી માને. જેમકે પૃથ્વીકાયથી ધર્મસ્થાન દેવાલય આઢિ બનાવે, નવાણુ ખાદાવે, ઈત્યાદ્રિ પૃથ્વીકાયનાં આરંભનાં કામેા કરી સ્વર્ગમાં જવાની અભિલાષા રાખે, એ પ્રમાણે જો સ્વર્ગ મળતું હોય તે ચક્રવતી મહારાજાઓએ રત્ના વડે ધર્મસ્થાનક કેમ ન બંધાવ્યાં ? શા માટે સયમ (દીક્ષા) લઇ આત્માને તપાદિ કષ્ટ આપ્યાં ? સ'સારનાં કાઈ કામેાને મેાક્ષાર્થ માનવાં તે લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે.
તીર્થ સ્થાનમાં નહાવાધી જ પાપના નાશ થતા હોય તે કડવુ... તુંબડું તી જળમાં સે। વાર સાફ કરતાં મીઠું કેમ થતું નથી ? તુંબડાની કડવાશ ન ગઈ તા સ્નાન કરનારનાં પાપ શી રીતે જશે ? તીસ્થાનના પાણીમાં સ્નાન કરવાથી જ મેાક્ષસુખ મળતું હોય તે ત્યાં તે પાણીમાં હંમેશાં રહેનાર માછલાં વગેરે જીવાને પણ મોક્ષસુખ મળવુ જોઇ એ. વળી, તીસ્થાનમાં રહેવાથી જ પાપનો નાશ થતા હેાય તે તે સ્થાનમાં રહેનાર સ્વેચ્છાઢિ, પશુ, પક્ષી, સના મેક્ષ થવા જોઇએ. મોટા મેટા તપસ્વીઓએ મહાઘેર તપશ્ચર્યા કરી તનને શા માટે તપાવ્યું ? અરે ભાઈ ! તી જળમાં અને આપણા ઘરના જળમાં એવી રીતના ફરક છે. જ નહિ. પાપી લેકેાને તે ગંગા પણ શુદ્ધ કરી શકતી નથી. શ્લાક-નાયતે ૬ યિંતે ગન્વેય નહૌસઃ ।
न गच्छेति ते स्वर्गमविशुद्ध मनोमलः ।।
૩૩