________________
૫૬૪
જૈન તત્વ પ્રકાશ પ્રકરણ ગ્રંથમાં લખ્યું છે કે-ગાથા પર્વત માયા, सोलसंगुल विच्छिणो । चउक्कार संजुयाय, मुहपत्ति अरिसा होइ । અર્થાત્ ૨૧ અંગૂલ લાંબે અને ૧૬ અંગૂલને પહોળે એવા વસ્ત્રખંડનાં આઠ ૫ડ કરી દેરાથી મુખ પર બાંધે, તથા ગાથા— "मुहणतगेण कण्णोठ्ठिया । विणा बंधइ जे को वि सावए । घम्मकिरिया જ શાંતિ, તરસ રૂરિસ માફળ પછિ મવતિ | અર્થાત મુખ પર મુખવસ્ત્રિકા બાંધ્યા વિના સામાયિકાદિ ધર્મકરણી કરે તેને ૧૧ સામાયિકનું પ્રાયશ્ચિત આવે છે.
આ પ્રમાણે શાસ્ત્રોમાં તથા ગ્રંથોમાં ખુલે ખુલ્લું કથન હોવા છતાં એ ગ્રંથના માનવાવાળા જ મુખ પર મુહપત્તી બાંધ્યા વિના ધર્મક્રિયા કરે છે. તે જિનેશ્વર તેમજ ગુરુની આજ્ઞાના આરાધક કેવી રીતે કહેવાય?
દિગમ્બર મતના ગ્રંથ ગોમટસારજી અને સુદષ્ટ તરંગિણમાં લખ્યું છે કે, ૪૮ પુરુષ, ૪૦ સ્ત્રી અને ૨૦ નપુંસક એમ ૧૦૮ એક સમયમાં ઉત્કૃષ્ટ પદે મેક્ષમાં જાય. છતાં સ્ત્રી–મોક્ષને એ જ લકો નિષેધ કરે છે.
તત્ત્વાર્થ સૂત્રમાં કેવળજ્ઞાનીના ૧૧ પરિષદમાં સુધા પરિષહ ગ્રહણ છે, છતાં તેને માનનાર કેવળીના આહારને નિષેધ કરે છે અને હિરાનને” એ સૂત્રનો અર્થ પણ મારી મચડીને કરે છે.
વળી, એ જ સૂત્રમાં ૧૨ સ્વર્ગ કહ્યાં છે; છતાં તેને માનનાર દિગંબર ભાઈઓ ૧૬ સ્વર્ગ કહે છે. અષ્ટપાહુડ ગ્રંથના બેધપાહુડની ૭ મી ગાથામાં સિદ્ધ સમાચીન મુનિને “સિદ્ધાયતન” કહ્યા છે. ૮મી ગાથામાં શુદ્ધ જ્ઞાનના ધારક મુનિને “ચૈત્ય કહ્યા છે. ત્રિરત્નના આરાધક મુનિને “પ્રતિમા ” કહેલ છે; કાષ્ટ પાષાણાદિની પ્રતિમા માનવાનો નિષેધ કર્યો છે. ૧૩મી ગાથામાં જગમ પ્રતિમા મુનિની અને સ્થાવર પ્રતિમા સિદ્ધની કહી છે. ૧૬મી ગાથામાં આચાર્યને “જિનબિમ્બ' કહ્યા છે. અને ૨૮ થી ૪૦ સુધીની ગાથાઓના ચાર