________________
જૈન તત્ત્વ પ્રકાશ
(૧) પૂર્વે આધેલાં અને સત્તામાં રહેલાં કર્મ પુદ્દગલ દ્રવ્યની ઉદીરણા કરી પ`ક્તિબધ સમયે સમયે અસખ્યાત ગણી નિરા કરે તે ગુણ શ્રેણી.
: ૧૯૦
(૨) સમયે સમયે સત્તામાં રહેલાં કમ પ્રકૃતિનાં પરમાણુઓને પલટાવી દે, સંક્રમણ (સજાતીય એકભેદ મટી અન્ય ભેદરૂપ થવું તે ) કરે તે ગુણુ સ`ક્રમણ.
(૩) સત્તામાં રહેલી પ્રકૃતિએમાંથી અશુભ પ્રકૃતિએની સ્થિતિ કમી કરવી તે સ્થિતિખ’ડ
(૪) પહેલાંની સત્તામાં રહેલી અશુભ પ્રકૃતિને અનુભાગ કમ કરે તે અનુભાગ ખંડ,
આ ચાર કાર્ય અપૂર્વકરણમાં અવશ્ય થાય છે. આ પ્રમાણે સમયે સમયે અશુભ કમ પ્રકૃતિને અનુભાગ અનંતગુણા કમી થાય છે અને શુભ કમ પ્રકૃતિના અનુભાગ અનંત અનંત ગુણ વૃદ્ધિ પામે છે.
આમ, અનિવૃત્તિકરણના અ'તિમ સમયમાં ૩ દર્શન મહુનીય અને અનંતાનુબંધી ચતુષ્ટક એ સાત પ્રકૃતિનાં પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશખ'ધના ઉદય થવાની યેાગ્યતા નષ્ટ થવાથી તે ઉપશમ રૂપે રહે છે. ત્યારે આત્મા જિનપ્રણીત તત્ત્વાર્થનું શ્રદ્ધાન યથાતથ્ય કરતા થયે સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી ઉપશમ સમિતી બની જાય છે. પાઠેકગણુ, આ સ્થનના જરાઢી દૃષ્ટિથી વિચાર કરો કે આ સંસારમાં આત્માને સમકિતને લાભ પ્રાપ્ત થવા કેટલા દુલ ભ છે!
સવૈયા
ભવસ્થિતિ નિકદ હાઈ, કર્યાં કબંધ મંદ હાઇ પ્રકટે પ્રકાશ નિજ, આનંદકે કંદો ! હિતકો દર્શાવ હાઈ, વિનયકો બઢાવ હાઈ, ઊપજે અંકુર જ્ઞાન, દ્વિતીયા કે ચંદકો ! સુગતિ નિવાસ હાઇ, કુગતિકો નાશ હોઇ, અપને ઉત્સાહ દાહા–ફેર ક ક દકો સુખ ભરપૂર હોઈ, દોષ દુ:ખ દૂર હોઇ, યા તે ગુણવંદક હે સમ્યક્ત્વ સુછંદ કો