________________
૫૮૯:
પ્રકરણ ૪ થું : સમ્યક્ત્વ
આ ત્રઝુ કરણમાં અનિવૃત્તિ કરણના કાળ તે ફક્ત અંતર્મુહના જ છે. તેનાથી અસંખ્યાત ગુણ્ણા કાળ પૂર્વકરણના છે અને તેનાથી સખ્યાત ગુણેા કાળ અધઃપ્રવૃત્તિ કરણના છે. તે કાળ પણ અંતર્મુહના જ જાણવા (અંતર્મુહના પણ અસખ્યાત ભેદ છે.)
આ કરણલબ્ધિને પ્રાપ્ત થયેલા ત્રણે કાળવતી અનેક જીવાના કરણની વિશુદ્ધતા રૂપ પરિણામ તે। અસખ્યાતા લેાકપ્રમાણ થાય છે. તે પરિણામ અધ:પ્રવ્રુત્તિકરણના જેટલા સમય છે તે પ્રત્યેક સમયમાં વૃદ્ધિ પામે છે. કોઈ વખતે નીચેનાં પરિણામેની વિશુદ્ધતાવાળાં ઉપરનાં પરિણામેાની વિશુદ્ધતામાં મળી જાય છે તેથી તેને અધઃપ્રવૃત્તિકરણ કહે છે.
આ પ્રકરણમાં ૪ આવશ્યક છે. (૧) પ્રતિસમય અન`તગુણી વિશુદ્ધતાની વૃદ્ધિ, (૨) પૂર્વોક્ત સ્થિતિમધથી અનુક્રમે ઘટતા જતા સ્થિતિબંધ, (૩) સાતા વેદનીય આદિ પ્રશસ્ત (સારી) કમ પ્રકૃતિના સમયે સમયે વૃદ્ધિ પામતા ગેાળ, ખાંડ, સાકર અને અમૃત સમાત ચાડવડયે રસ; અર્થાત્ અનુભાગ અંધ, (૪) અસતાવેદનીય આિ અપ્રશસ્ત કમ પ્રકૃતિએને અતંતગુણ ઘટને નાખ કાંડ સમાન અનુભાગ અંધ. આ ૪ આવશ્યક થાય છે.
આ અધઃપ્રવૃત્તિકરણના અંતર્મુહના બીજું અપૂર્ણાંકરણ કરે છે. તેમાં ઘણા જીવાની અસંખ્યાત ગુણી પરિણામની ધારા હોય છે, પરંતુ એક જીવની અપેક્ષાએ તહના સમય જેટલા પિરણામ હેાય છે. સમયે સમયે પરિણામેાની વિશુદ્ધતા વધતી જાય છે, પ્રથમ સમય કરતાં બીજે સમયે પરિણામેાની વિશુદ્ધતા અસખ્યાતગુણી અધિક હોય છે. એમ ક્રમશઃ વૃદ્ધિ પામતા પરિણામેનું અપૂર્વ પણુ' આ કરણમાંહેવાથી તેને અપૂ કરણ કહે છે. આ કરણમાં પ્રવતા આત્મા, મિથ્યાત્વ મહુને મિશ્ર મેહનીયપણે પરિણુમાવી પછી સમ્યક્ત્વ મેહનીયમાં પરિણમાવી દે છે.
કાળ પૂર્ણ થયા માદ અપેક્ષાએ તે લેાકથી
અહીં પણ ૪ આવશ્યક હાય છે. ૧. ગુણશ્રેણી, ૨. ગુણ સંક્રમણ, ૩. સ્થિતિખંડ, ૪. અનુભાગ ખંડ,