________________
પ્રકરણ ૪થુ : સમ્યત્વ
પ૯૩ ૩ક્ષયપશમ સમ્યકત્વ-ઉપશમ સમકિતને કાળ પુરો થયે. વિશુદ્ધ થયેલા મિથ્યાત્વના પુગળના નિમિત્તથી જે ભાવ ઊપજે તે ક્ષપશમ સમકિત, ૭ પ્રકૃતિઓમાંથી અનંતાનુબંધી ચતુષ્ક અને મિથ્યાત્વ મેહનીય અને મિટા મેહનીય, એ બે મેહનીય એ છ પ્રકૃતિએને પ્રદેશઉદય ખપી જાય. મંદઉદયથી સમકિત નાશ થતું નથી. પાણીથી. બુઝાવેલ અગ્નિની પેઠે ક્ષય કરે અને અનુદય પ્રકૃતિઓ ઉપશમમાં રહે તેથી ક્ષપશમભાવ રહે તથા સમતિ મેહનીય ઢાંકેલા અગ્નિની પેઠે કંઈક ઉપશમાવે અને કંઈક ઉદયમાં રહે અથવા એક સમકિત મેહનીયની પ્રકૃતિને કંઈક ઉપશમાવે અને બાકી છે પ્રકૃતિએને ક્ષય કરે.
ક્ષપશમ સમકિતના ઘણા વિકલ્પ થાય છે. પુક્ત ૭ પ્રકૃ-- તિમાંથી ચારને ક્ષય કરે. બેને ઉપશમ કરે અને જે એક પ્રકૃતિને સત્તામાં રસ છે તેને વેદે અથવા પાંચને ક્ષય કરે. બેને ઉપશમ કરે અને એકને વેદ. સમકિતથી સમ્યગ્રજ્ઞાન વિશેષ નિર્મળ બને છે. આ સમકિત જીવને અસંખ્યાત વાર આવે છે. તેની સ્થિતિ ૪૦ અંતર્મુહુર્તની ઉત્કૃષ્ટ ૬૬ સાગર અને ત્રણ કોડ પૂર્વ અધિક. આ સમકિતમાં શંકાદિ દેષ ઉત્પન્ન થાય છે પણ તરત જ ખુલાસો કરીને દોષનું નિવારણ થાય છે એટલે સમકિત ચાલુ રહે છે.
૪. વેદક સભ્યત્વ–પશમ સમકિતથી આગળ વધતાં અને ક્ષાયિક સમ્યકત્વ પ્રાપ્ત થતા પહેલાં ફક્ત એક સમય વેદક સમક્તિની પ્રાપ્તિ થાય છે. પિશમ સમકિતને સમકિત મેહનીયનો છેલ્લે હિસે જે સમયે વેદીને ખપાવાય તે સમયે વેદક સમકિત હોય. આ સમકિત જીવને એક જ વાર આવે છે. કારણ કે તેને પામેલે જીવ તક્ષણ અને અવશ્ય ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કરે છે. વેદક સમકિતની. સ્થિતિ માત્ર એક સમયની જ છે.
૫. ક્ષાયિક સમ્યકત્વ-વેદક સમક્તિ બીજા સમયમાં નિશ્ચય ક્ષાયિક સમ્યત્વ પ્રાપ્ત કરે છે. ઉપર્યુક્ત સાતે પ્રકૃતિએને પાણીથી બુઝાવેલા અગ્નિની પેઠે ક્ષય કર્યા પછી પ્રાપ્ત થાય છે. આ
૩૮