________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૬૫
નિક્ષેપે તીથંકરનું સ્વરૂપ કહ્યું છે. આમ છતાં એને માનવાવાળા જ વિપરીત વર્તાવ કરી રહ્યા છે.
ભગવતી આરાધના ગ્રંથની ૭મી ગાથામાં અપવાદ માગ થી સુનિને ૧૬ હાથ વસ્ત્ર ધારણ કરવા હ્યું છે, ૧૧૦ મા પૃષ્ઠમાં તલનું અને ચાખાનું ધેાવાણ મુનિએ ગ્રહણ કરવુ એમ કહ્યું છે, છતાં એ જ લેાકેા વધારી તેમ જ ધાવણુ પાણી વહેારનાર સાધુ મહાત્માની નિદા કરે છે! આ જ પ્રમાણે, સાધુમાગી જેનામાં પણ કેટલાક, સ્થાનકમાં ઊતરનાર સાધુને પાસસ્થા કહે છે, તેા કેટલાક ગૃહસ્થ રહે તે મકાનમાં ઊતરનારને જિનાજ્ઞા વિરુદ્ધ વર્તનાર કહે છે. સ્થાનક નામ તા મકાનનુ છે, કં સ્થાનક એ નામમાં દોષ આવીને ઘૂસી ગયેા નથી. મકાન ગમે તે ભલે હાય પણ શાસ્ત્રોક્ત નિર્દોષ મકાનમાં રહેવુ ઉચિત છે.
66
વળી, કેટલાક પેાતાના સ*પ્રદાય સિવાયના સાધુને આહારાદિ દેવામાં, વંદના નમસ્કાર કરવામાં એકાંત પાપ બતાવે છે. જેમના નામથી પૂજ્ય બન્યા છે તે જ ભગવાન મહાવીર પ્રભુ પણ · ચૂકી ગયા” એવું કડે છે. જે ધર્માંનું મૂળ દયા, દાન, વિનય છે તેના જ મૂળમાં કુહાડી મારે છે, તો બીજાનુ તા શું કહેવું ?
આ પ્રમાણે આ હુંડાવણીના પાંચમા આરામાં જૈન ધર્મ ચાળણીની પેઠે ચળાઈ રહ્યો છે. હરેક સ`પ્રદાયવાળા પાતપેાતાના સપ્રદાયની શ્રદ્ધાને શ્રી તીર્થંકર દેવની શ્રદ્ધા માની રહ્યા છે. સસદ્ વિવેકબુદ્ધિથી સન્યાસત્યના નિર્ણય કરનાર નિષ્પક્ષ પુરુષા બહુ થાડા જોવામાં આવે છે, જયારે આપ સ્થાપના અને પર ઉત્થાપનામાં કર્તવ્યનું પવસાન સમજનારા હઠાગ્રહીઓ ઠેકઠેકાણે નજર આવે છે. મતાગ્રહને લીધે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાઓ પ્રાપ્ત જ્ઞાનના ઉપયાગ બહુધા મિથ્યાત્વની પુષ્ટિ કરવામાં કરી રહ્યા છે, એ કેટલુ બધુ શાચનીય છે ?
જેના બધા એક મહાવીર પ્રભુના જ અનુયાયી હૈાવા છતાં પરસ્પર એકબીજાને મિથ્યાત્વી ઠરાવી રહ્યા છે. આવી વિષમ પરિસ્થિતિમાં