________________
પ્રકરણ ૩ ત્રુ : મિથ્યાત્વ
૨૬. જોગડીણ—સ્વાધ્યાયાદિ કરતી વખતે મન, વચન, કાયાના ચેાગાની ચપળતા કરે તે આશાતના.
૫૭૯
૨૭. ઘાસહીણું—હૂસ્ત્ર દીના ભાન વગર સ્પષ્ટ ઉચ્ચાર વિના આલે તેા આશાતના.
૨૮. હુન્નિ-વિનયવંત, ભક્તિવંત બુદ્ધિવંત, ધર્મી પ્રદીપક, ઈત્યાદિ સદ્ગુણાલંકૃતને જ્ઞાન ન ભણાવે તે આશાતના.
૨૯. ૬ઠ્ઠપડિસ્ટિંગ અવિનીતપણે જ્ઞાન ગ્રહણ કરે તથા અભિમાની, અવિનયી, ધર્મ વસક, આજ્ઞાભંગ કરનારને જ્ઞાન ભણાવે તા
આશાતના
૩૦. અકાલે કએ સજ્ઝાએ—કાલિક ઉત્કાલિકની સમજણુ વગર અકાળે શાસ્ત્ર ભણાવે તે આશાતના.
સજ્ઝાએ--પ્રમાદવશ
૩૧. કાલે ન કએ ચૈાગ્ય સમયે સ્વાધ્યાય કરે નહિ તે આશાતના.
સ્વાધ્યાય કરવા
૩૨. અસઝાઈ એ સજ્ઝાય--અસ્વાધ્યાયના પ્રસ`ગામાં શાસ્રના સ્વાધ્યાય કરે તે આશાતના.
૩૩. સજ્જાઈ એ ન સજ્ઝાય—–પ્રમાદને વશ પડી મંત્રીશ અસ્વાધ્યાય રહિત સ્થાનમાં અને યાગ્ય કાળે સ્વાધ્યાય કરે નહિ તે
આશાતના,૪
+ જેમ સાપને પાયેલું દુધ પણ વિષરૂપ પરિણમે છે, તેમ અયોગ્ય વ્યક્તિને આપેલું ઉત્તમ જ્ઞાન પણ મિથ્યાત્વની વૃદ્ધિ કરનાર નીવડે છે. જો કે હોનહાર (નિયતિ)ને તેા તીથ કર પણ ટાળી શકતા નથી, તથાપિ યથા ઉપયાગ યાગ્યાયોગ્યતાના ખ્યાલ તો અવશ્ય રાખવા જ જોઇએ. અને યાગ્યતાનુસાર જ્ઞાન આપવું જોઈએ, × શાસ્ત્રના સ્વાધ્યાય સર્વ દુ:ખને નાશ કરનારો છે, એવું શાસ્ત્રનું કથન છે. માટે સૂત્રજ્ઞાનના ધારકોએ નિત્ય થેાડોઘણા સ્વાધ્યાય કરવા જોઈએ.