________________
ચારિત્રધર્મ
શ્રી ઠાણાંગ સૂત્રના બીજા ડાણામાં કહ્યુ` છે કે, “વઘ્ને દુવિદ્ વળતે-તના મુખ્યધર્મ ચૈત્ર વૃત્તિધર્મ ચેવ ” અર્થાત્ શ્રમણ ભગવંત શ્રી મહાવીર સ્વામીએ ધમ બે પ્રકારના કહ્યા છે. ૧. સૂત્રધર્મ અને, ૨. ચારિત્રધર્મ. આ બે પ્રકારના ધર્મોંમાંથી શ્રુતધ અથવા સૂત્રધનું સવિસ્તર વર્ણન તા આ ખીન્દ્ર ખડના બીજા પ્રકરણમાં થઇ ગયું છે. હવે ચારિત્રધર્મનું વન આગળનાં પ્રકરણેામાં કરવામાં આવશે.
સમ્યકજ્ઞાનપૂર્વક યોગ અને કષાયેાની નિવૃત્તિ થવાથી જે સ્વરુપરમણુતા થાય તે સમ્યફચારિત્ર કહેવાય છે. ડિ'સાદિ દોષોને પરિહાર અને પ્રાણાતિપાત વિરમણ આદિ વ્રતનું પાલન તે પણ સભ્યશ્ચારિત્ર કહેવાય. જ્ઞાનચ ટું વિસ્તૃત જ્ઞાનનું ફળ વિરતિ છે, ચારિત્ર છે. ચારિત્ર નરકાદિક ચાર ગતિમાંથી આત્માને તારીને પાંચમતિ મેક્ષમાં પહેાંચાડે છે.
ચારિત્રધર્મના ભગવાને બે પ્રકાર કહ્યા છે. ૧. દેશથી ચારિત્ર અને, ૨. સ`થી ચારિત્ર. તેમાં સવથી ચારિત્ર ધારણ કરવાવાળા તે સાધુ મુનિરાજ હાય છે. તેમના આચારનું વર્ણન પ્રથમ ખંડના ત્રીજા, ચેાથા, પાંચમા પ્રકરણમાં અગાઉ થઈ ગયુ` છે. અને દેશથી ચારિત્ર તેના પણ એ પ્રકાર છે. ૧. સમ્યક્ત્વ અને, ર. દેશિવરતિ. એ બન્નેનું કથન
આ બીજા ખંડના ચેથા, પાંચમા પ્રકરણમાં કરી, તપશ્ચાત્ છઠ્ઠા ‘અ’તિમશુદ્ધિ’ પ્રકરણમાં મનુષ્ય જન્મની તથા સમિતી, દેશિવરતિ અને સ`વિરતિએ આયુષ્યને અંતે કેવી રીતે શુદ્ધિ કરવી તેનુ વર્ણન કરી આ ગ્રંથ સમાપ્ત કરીશુ. મિથ્યાત્વને સમૂળગા નાશ થવાથી જ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. એટલા માટે ૨૫ પ્રક્રારના મિથ્યાત્વનુ વિસ્તૃત વર્ણન ત્રીજા પ્રકરણમાં અપાઈ ગયુ છે. હવે આ ચાથા પ્રકરણમાં સમ્યક્ત્વ અથવા સકિતનુ કથન કરીએ છીએ.