________________
૫૪૦
જૈન તત્વ પ્રકાશ જેઓ શાસ્ત્રના આધારથી વાત કરે તેને તે પહોંચીએ-સમજા– વીએ. પણ જેઓ પુદ્ગલાનંદી (વિષયમાં જ આસક્તિવાળા) છે તેમને તપની વાત કઈ દિવસ સારી લાગતી જ નથી. એવા ભેળા ભાઈઓને ખબર નથી કે, આત્માને દમ્યા વિના આ લેકમાં અને પરલેકમાં કદી પણ સુખ મળશે જ નહિ, એ વાત ચક્કસ છે-“સુતે યુ” એટલે દુઃખને અંતે સુખ હોય છે. તેમ જ દસવૈકાલિક સૂત્રના આઠમાં અધ્યયનમાં કહ્યું છે કે, “દ ટુર્વ મ હર” દેહને શાસ્ત્રની રીતે (દેહ પરથી મમત્વ દૂર કરવા) દુઃખ આપવું એ મહા ફળનું કારણ છે.
આ લેકમાં પણ વિદ્યાને અભ્યાસ કર, વ્યાપાર કરે, ઘરનાં અનેક કામ પાર પાડવા, વગેરેમાં પ્રથમ દુઃખ દેખાય છે, અને છેવટે સુખની પ્રાપ્તિ થાય છે, પણ ભેળા ભાઈઓ એ દુઃખને દુઃખરૂપે ગણતા નથી. વળી, રોગ મટાડવા ઓસડ લેવું, તેનું પથ્ય પાળવું, વગેરે કામમાં પણ પ્રથમ દુઃખ જ છે. પણ રેગી તેને દુખ ગણતે નથી અને આશામાં કે લાલચમાં રોગ મટાડવા ઇચ્છે છે. તે જ પ્રમાણે ઘર્મ કાર્યનું પણ સમજજો.
ધર્મનાં કામમાં વ્રત, નિયમ, તપ, વગેરે કરવામાં પ્રથમ દુઃખ દેખાય છે તેને દુઃખ કહેવાય જ નહિ. કારણ કે અંતે તે તે દુઃખમાં પરમ સુખ રહેલ છે. ધર્મકાર્યમાં તે અલપ દુઃખ ને મહા સુખ છે એવું જાણી લૌકિક મિથ્યાત્વને ત્યાગ કરી, સત્ય દેવ, સત્ય ગુરૂ અને સત્ય ધર્મને સ્વીકાર કરે અને પરમ સુખી થાઓ,
૭. લેકેસર મિથ્યાત્વ કોત્તર મિથ્યાત્વના પણ ૩ ભેદ છે (૧) લેકર મિથ્યાત્વ (૨) લેકોત્તર ગુરુગત મિથ્યાત્વ અને, (૩) કેત્તર ધર્મગત મિથ્યાત્વ.
તીર્થકરનું નામ તથા વેશ ધારણ કરે પણ તીર્થકરના લેશમાત્ર ગુણ હેય નહિ, અઢાર દેષથી ભરેલ હોય, એવાને દેવ માને. વળી, વીતરાગદેવના નામની માનતા તથા બાધા રાખી આ લેકમાં સુખ,
ગે
સી છે એમ રહેલ છે. કહેવાયા.