________________
પ્રકરણ ૩ જુ ́ : મિસ્યાત્વ
૫૫૭
અન્યદા તે તિશ્રગુપ્ત અમલક પા નગરીમાં સુમિત્ર શ્રાવકને ઘેર ભિક્ષાર્થે ગયા, ત્યારે તે શ્રાવકે ઢાળના અને ચેાખાના એક એક દાણા ભિક્ષામાં આપ્યા, ત્યારે તિશ્રગુપ્ત બેન્ચેા-કેમ ભાઈ, મશ્કરી કરી છે ? શ્રાવક ખેલ્યા-નહિ મહારાજ, હું તે આપની શ્રદ્ધા પ્રમાણે જ કરું છું. એક આત્મપ્રદેશની અવગાહના તેા અગૂલના અસંખ્યાતમા ભાગની હાય છે. અને ચાવલ, દાળની અવગાહના તે અંગૂલના સંખ્યાતમા ભાગની છે. તે! આટલા આહાર પણ આપના આત્માથી અસખ્યાત ગણા, અધિક હાવાથી વધી પડશે. આટલું સાંભળતાં જ તેની શ્રદ્ધા શુદ્ધ થઈ ગઈ. તેણે ભાવકના ઉપકાર માન્યેા.
સુમિત્રે જવાબ દીધા, મહારાજશ્રી ! આપને મારા અનેકવાર નમસ્કાર છે, મારા જેવા અલ્પજ્ઞ શ્રાવક પાસેથી આપે સીધી વાત ગ્રહણુ કરી તેથી આપને ધન્યવાદ છે.
(૩) અષાઢાચા-અષાઢાચાર્યજી અલ્પજ્ઞ શિષ્યાને છોડી આયુષ્ય પૂર્ણ કરી દેવતા થયા, અને પુનઃ પાતાના મૃતક શરીરમાં પ્રવેશ કરી શિષ્યાને ભણાવ્યા. પછી શરીર છે।ડી સ્વર્ગ'માં જતી વખતે ભેદ ખુલ્લા કરી દીધા. આથી શિષ્યા શંકાશીલ બની ગયા કે, અરે! આટલા દિવસ આપણે અત્રતી દેવને નમસ્કારાદિ કર્યો. કદાચ બીજા સાધુઓના શરીરમાં પણ દેવતાના વાસ હાય. આમ વિચારી બધા સાધુએ થી વના વ્યવહાર બંધ કરી દીધા. એ ત્રીજા નિન્દ્વવ થયા..
(૪) રાહગુપ્ત–શ્રી ગુપ્તાચાર્યના શિષ્ય રાહગુપ્ત કાઈક વાદીની સાથે ચર્ચા કરતા હતા. ચર્ચા દરમ્યાન પેલા વાદીએ જીવરાશિ અને અજીવરાશિ એમ બે રાશિની સ્થાપના કરી. તે વખતે શ્રી રાહગુપ્તજીએ સૂતરના એક દોરાને વળ ચડાવી તે દોરા નીચે મૂકી ચર્ચા કરનારને પૂછ્યું કે, આ દોરો કઈ રાશિ ? જીવરાશિ કે અજીવરાશિ ? જે તમે જીવરાશિ કહેશે। તો સૂતર એ અજીવ પદાર્થ છે. જો તમે અજીવરાશિ કહેશે। તા આ અજીવ સૂતર આ પ્રમાણે હલનચલન કેમ કરે છે? એ પ્રમાણે સાંભળી તેમ જ સૂતરના દોરાને જોઈ ચર્ચા કરનાર ચૂપ રહ્યો ત્યારે શ્રી રાહગુપ્તજી ખેલ્યા કે, ભાઈ આ સૂતરના દોરા છે.