________________
પ્રકરણ ૩જું : મિથ્યાત્વ
૫૫૯
આ સાત સિવાય કેટલાક આઠ અને કાઈ વળી ૯ નિન્હેવ કહે છે. એ પ્રમાણે ભૂતકાળમાં થયેલા સાત નિર્હવેાનુ વર્ણન વાંચી તે ઉપર જરા વિચાર કરતાં જણાશે કે, જે મહાત્માએ નવ ચૈવેયક સુધી પહેાંચી શકે એવી જબરી ક્રિયા કરનારા હતા, તેઓએ માત્ર શ્રી પ્રભુના એક વચનને ઊલટી રીતે પ્રરૂપ્યુ તા નિહવ તરીકે ગણાયા, ત્યારે હાલના લૂખી કરણી કરનારા અને ખાલી ડાળ ધરાવનારા સાધુએ તથા શ્રાવક પ્રભુનાં શાસ્ત્રોમાંથી પાઠના પાઠ ઉત્થાપી દેછે અને ઊંધા અર્થા કરી ઉપદેશ આપે છે, ઉત્તમ શાસ્ત્રને અધમ શસ્રરૂપે પરિણમાવે છે, અનંત ભવાથી ઉદ્ધારનાર એવાં પરમ પવિત્ર વચનાને અનત ભવભ્રમણ વધી જાય તેવી રીતે સ્થાપે છે અને કોઈ શાસ્ત્રજ્ઞ તથા શ્રદ્ધાવાળા તેમને ખરા અર્થ સમજાવે તે તેને તિરસ્કારી કાઢે છે. તેવાની શી ગતિ થશે ? એના ખ્યાલ કરતાં કંપારી છૂટે છે!
હે ભવ્ય જીવા! આપ હૃયમાં જરા વિચાર કરો. કેટલાક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને અનુસરીને ધર્મક્રિયા કરવાના મનકલ્પિત અથ કરી શુદ્ધ તત્ત્વમાં અશુદ્ધિની સ્થાપના કરે છે અને હાશિયારીની ખડાઇ મારે છે, તેને ચક્રવૃદ્ધિ વ્યાજની માફક મિથ્યાત્વના લાભ થાય અને અનતા સસાર રખડે.
શુદ્ધ જૈનધર્મ –સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થવાના મહામાર્ગ છતાં આ પંચમકાળમાં તેના અનુયાયીઓની પ્રવૃત્તિ ોઇને આશ્ચર્ય થાય છે. શાસ્ત્રની કાઈ પણુ ખાખતના નિર્ણય કરવામાં ઘણાની બુદ્ધિ વિભ્રમમાં પડી જાય છે. એક ચેય” શબ્દ જ લઈ એ. ચેઈય’કે ચૈત્ય શબ્દે જૈન સમાજમાં કેટલા કાલાહલ મચાવ્યા છે !
કેાઈ ભાઈ ચેઈય’ શબ્દના અર્થ જ્ઞાન કરે છે તેા કોઈ પ્રતિમા
કરે છે.
શ્રીઠાણાંગજી સૂત્રમાં કહેલ છે કે “લેપ્સી” ચકવીસાપ તિત્વવાળ વવીસ ચેચ ા ચલા વળતા” અર્થાત ૨૪ તીર્થંકરાને જ્ઞાન ઉત્પન્ન થયાનાં ૨૪ વૃક્ષ કહ્યાં છે. સૂત્રપાઠથી ચેય’ ના અર્થ જ્ઞાન છે એ સિદ્ધ થાય છે અને જો ફક્ત જ્ઞાન જ અર્થ કરીએ તે ગુણુશિલા નામ ‘ચેઇય' તેના અર્થ શે ? ગુશિલા જ્ઞાન' એમ કરવા ?