________________
પ્રકરણ ૩ જું : મિથ્યાત્વ
૫૬૧
(૫) પન્નવણા સૂત્રમાં મનુષ્યના શરીરથી દૂર થતી અશુચિનાં ૧૪ સ્થાનકમાં સમૂર્ચ્છિમ મનુષ્યેાની ઉત્પત્તિ કહી છે. આમ છતાં કેટલાક થૂંકમાં તથા પરસેવામાં પણ સમૂમિની ઉત્પત્તિ કહે છે. તેા આ ૧૫મું અને ૧૬મું સ્થાન શાસ્ત્રપ્રમાણથી વિરુદ્ધ કયાંથી લાવ્યા ? તેમજ તિર્યંચના શરીરથી ઉત્પન્ન થતાં દૂધ અને માખણ વગેરેમાં પણ. સમૂર્ચ્છિમ પચેન્દ્રિય જીવાની ઉત્પત્તિ બતાવે છે, પરંતુ આ કથન પણ શાસ્ત્રાનુકૂળ નથી.
(૬) ભગવતી સૂત્રના ૧૬ મા શતકના બીજા ઉદેશામાં કહ્યું છે. કે હે ગૌતમ ! શક્રેન્દ્ર ઉઘાડે માટે એલે તેા સાવદ્ય ભાષા અને મુખ પર વસ્ત્રાદિ રાખીને બેલે તા નિરવદ્ય ભાષા કહેવાય. હવે જે મુનિએ મુખ પર મુખવચિકા ખાંધ્યા વિના આલે છે તેમનાથી કેટલી વાર ઉઘાડે માટે ખેાલી જવાય છે તે વિચારવુ જોઇએ.
(શત્રુંજય) ગિરિવરના ઉદ્ધારક બતાવ્યા છે, પણ તેની વધારે સત્યતા માટે હજી સુધી કાઈ વિશ્વસનીય પ્રમાણ મળી શક્યું નથી.
“બાડ” મંત્રીને ઉાર વમાનમાં જે મુખ્ય મંદિર છે તે વિશ્વસ્ત પ્રમાણથી જણાય છે કે, ગુર મહાઅમાત્ય બાહુડ (વાગ્ભટ) મંત્રી દ્વારા ઉષ્કૃત થયેલ છે. વિક્રમની તેરમી સદીના પ્રારંભમાં જે વખતે મહારાજ કુમારપાળ રાજ્ય કરતા હતા, તે વખતે તેના ઉત પ્રધાને પેાતાના પિતા ઉદયન મંત્રીની ઈચ્છાનુસાર તે મંદિર બનાવ્યુ છે. પ્રબંધ ચિંતામણિના કર્તા મેરુત્તુ ંગર આ ઉદ્દારના સંબંધમાં જણાવે છે કે કાયિાવાડના કાઈ સુવર નામના માંડલિક શત્રુને જીતવા માટે મહારાજા કુમારપાળે પેાતાના મંત્રી ઉદયનેમેટી સેના આપીને મેક્લ્યા, વઢવાણ શહેરની પાસે મંત્રી પહેાંચ્યા તે વખતે શત્રુ ંજય નજીક રહ્યો જાણી સૈન્યને આગળ કાઠિયાવાડમાં રવાના કર્યું, પોતે ગિરિરાજની યાત્રા કરવા શત્રુ ંજય તરફ રવાના થયેા. જલદીથી શત્રુ ંજય પર પહેાંચી ત્યાં ભાગવત પ્રતિમાનાં દન, વંદન અને પૂજન કર્યું. તે વખતે તે મંદિર પથ્થરનું નહિ, પરંતુ લાકડાનું હતું. મંદિરની સ્થિતિ બહુ જ હતી અને અનેક ઠેકાણે ફાટફૂટ પડી ગઈ હતી. મંત્રી પૂજન કરી પ્રભુપ્રાર્થના કરવા માટે રંગમડપમાં ખેડા અને એકાગ્રતાથી સ્તવન કરવા લાગ્યા. તે વખતે મંદિરની કાઈ ફાટમાંથી એક ઊંદર નીકળ્યા, તે એક દીવાની વાટ મેાંમાં લઈને કાંક ચાલ્યે ગયે.
૩૬