________________
જૈન તત્ત્વ પ્રકાશ
તે ખાવા, જોગી, વગેરે કુગુરુઓને ખરા ગુરુ માની મેક્ષ પ્રાપ્તિને અર્થે તેમની સેવા ભક્તિ-પૂજા—લાઘા કરે. ૩. ધર્માંગત—તે અન્ય મતની સંધ્યા, સ્નાન, જપ, હામ, વગેરે કરણીને મેક્ષની ઇચ્છાને માટે 'ગીકાર કરે, જે દેવા અને જે ગુરુએ પેાતે મેક્ષ મેળવી નથી શકયા તેઓ બીજાને શી રીતે મેક્ષ મેળવી આપશે ? માટે મિથ્યાશાસ્ત્રામાં એવા દેવેને મહિમા સાંભળી સમષ્ટિ જૈને એમાં મેાહિત ન થવું.
૫૪૨
૯. જિનવાણીથી આછી પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ
કોઈ કહે છે કે, આત્મા તલ કે સરસવ જેવડો છે, કોઈ અંગૂઠા પ્રમાણે કહે છે. તિશ્રગુપ્તાચાર્યે એક પ્રદેશ પ્રમાણ આત્મા પ્રરૂપ્યા તે ઓછી પ્રરૂપણા કહેવાય. પેાતાના મતથી મળતા ન થાય તેવાં વચનાને ઉડાવી દે, પલટાવી દે, મનમાન્યા અ કરે તે પણ મિથ્યાત્વ છે.
૧૦. જિનવાણીથી અધિકી પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ
જેમ કેટલાક, આત્માને સ’પૂર્ણ બ્રહ્માંડમાં વ્યાપેલા માને છે વળી, કેટલાક સાધુનાં ધર્માંપકરણાને પરિગ્રહ કહી એવુ' પ્રરૂપે છે કે સાધુઓએ સાવ નાગા જ રહેવુ જોઈએ એમ કહે. તેમ જ શ્રી મહાવીર પ્રભુના ૭૦૦ કેવળી શાસ્ત્રમાં કહ્યા છે તેને બદલે અધિક કહે અર્થાત્ ૧૫૦૦ તાપસાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું ઇત્યાદિ શ્રદ્ધા કરે તે અધિક પ્રરૂપણા. પણ મિથ્યાત્વ છે.
૧૧. જિનવાણીથી વિપરિત પ્રરૂપણા કરવી તે મિથ્યાત્વ
જૈન શ્વેતાંબર દિગંબર આદિ સાધુ નામ ધરાવી રક્તાંબર, પીતાંબર, કૃષ્ણાંખરાદિ ધારણ કરે. મુહપત્તિ આદિ ઉપકરણાને વિપરીત પ્રકારે રાખે. વળી, કેટલાક મતવાળા કહે છે કે :- આ દુનિયા બ્રહ્માએ બનાવી છે, * વિષ્ણુ તેનું પાલન કરે છે. અને મહેશ (શંકર)
સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં વેદ, ઉપનિષદો અને પુરાણેામાં નાનાવિધ વિકલ્પા જોવામાં આવે છે, તેમાંથી ઘેાડા અહીં કહીએ છીએ.
*