________________
પ્રકરણ ૩ જુ : મિથ્યાત્વ
પપ૩ . માટે હે ભવ્ય જીવો ! એવા ભ્રમમાં ન પડશે, અને પૃથ્વી, પાણ, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચોરેદ્રિય, પશુ, પક્ષી, જળચર, મનુષ્ય, નરક, સ્વર્ગ એ સર્વ પદાર્થોને અનાદિ માનજે. એને કોઈ પેદા કરતું નથી. ઇંડુ અને પક્ષી, બીજ અને વૃક્ષ, સ્ત્રી અને પુરુષ, એમાં પહેલું કોને ગણવું ? સર્વ એક એકમાંથી ઉત્પન્ન થયેલ છે. તેટલા માટે અનાદિ જાણવું, તેઓનો કેઈ ઉત્પન્ન કરનાર નથી અગર પ્રલય કરનાર પણ નથી. . કેઈ પૂછે કે, એ તમામ વગર બનાવ્યું શી રીતે બને ? તે તેને પૂછીએ કે, ભાઈ! ઈશ્વરને કેસે બનાવ્યા? ત્યારે કહેશે કે એ તે સ્વયંસિદ્ધ છે-અનાદિ છે, એને કઈ બનાવી શકે જ નહિ. તે જ રીતે આપણે પણ તેમને કહીએ કે ભાઈ! તમે જેમ પરબ્રહ્મને સ્વયંસિદ્ધ માનો છો તે જ રીતે અમે પણ પૃથવ્યાદિક દ્રવ્યાર્થિક પદાર્થોને નયે સ્વયંસિદ્ધ એટલે અનાદિ અનંત માનીએ છીએ.
શ્રી ભાસ્કરાચાર્ય સિદ્ધાંત શિરોમણિ ગ્રંથના ગેલ નામક અધ્યાયમાં કહ્યું છે કે ચંદ્ર, બુધ, શુક, સૂર્ય, મંગળ, ગુરુ, શનિ અને નક્ષત્રોના વર્તુલ માર્ગથી ઘેરાયેલ, કોઈના પણ આધાર વિનાના, પૃથ્વી જળ, તેજ, વાયુ અને આકાશથી વ્યાપક હોઈ આ ભૂપિંડ ગોળાકાર બની પોતાની શક્તિથી આકાશમાં નિરંતર રહે છે. અને તેના પૃષ્ઠ પર દેવ, દાનવ, માનવ, વગેરે સહિત વિશ્વ ચારે તરફ રહ્યું છે.
" હવે અહીં કોઈ પ્રશ્ન કરે કે –જીવને સુખીદુઃખી કેણ કરે છે ? એને ઉત્તર એ છે કે, જીવ પુણ્યકર્મનું ઉપાર્જન કરે તો તેની ફળ સુખરૂપે ભેગવે અને પાપકર્મ કરે તે તેનાં ફળ દુઃખરૂપે ભેગવે.
सुखस्य दुःखस्य न कोऽपि दाता, परो ददातीति कुबुद्धिरेषा ।"
अहौं करोमीति वृथालिमान :, स्वकर्मसूत्र ग्रथितोहि लोकः ॥ » અર્થસુખ અને દુઃખનો દેનાર કોઈ નથી. અર્થાત ઈશ્વર આપે છે એમ કહેવું તે કુબુદ્ધિને હેતુ છે અને હું કરું છું એમ
R
,