________________
૫૩૮
જૈન તત્ત્વ પ્રકાશ
ખુદ કૃષ્ણ અર્જુનને કહે છે કે – શ્લોક-ચિચા મારું પાર્થ વાયાવન સ્કેચÉ वनस्पतिगतश्चाहं,
सर्वभूतगतोप्यहं ॥ यो मां सर्वगतं ज्ञात्वा, न विहिं सेत् कदाचन ॥ तस्याहं न प्रणश्यामि, ससच मे न प्रणश्यति ।।
અર્થ અહો પાર્થ (અર્જુન) ! હું માટી, પાણી, અગ્નિ, હવા, વનસ્પતિ અને સર્વ ભૂત (હાલતાં ચાલતાં પ્રાણ)માં વ્યાપી રહ્યો છું, એ પ્રમાણે મને સર્વમાં વ્યાપક જાણીને જે મારી હિંસા કરતું નથી, (અર્થાત્ છકાયના જીન વધ નથી કરતે) તેને હું પણ વધ કરતે નથી. વળી,
લાક-ર ર
ર ર
નથી, તે
સા દયાને
શ્લેક-૧ ના રીક્ષા ને ના મિક્ષ, તાન ર તરત
न तज्ञानं न तद्ध्यानं, दया यत्र न विद्यते ।
અર્થ–જેના હૃદયમાં દયા નથી, તેની દીક્ષા, શિક્ષા, ધ્યાન, તપ, જ્ઞાન, દાન, સર્વ મિથ્યા છે. શાસ્ત્રકારોએ તે દયાને એવી રીતે મહિમા બતાવીને અવધિ કરી છે.
એ પ્રમાણે હિંસામાં ધર્મ માને છે તેને લૌકિક ધર્મગત મિથ્યાત્વ કહે છે.
મિથ્યા પર્વો જેવાં કે, હોળી, દિવાળી, દશેરા, રાખડી પડવા, ગુડી પડે (ચૈત્ર સુદિ ૧), ભાઈબીજ, કાજળી ત્રીજ, અક્ષયતૃતીયા (અખા ત્રીજ), ગણેશચોથ, નાગપાંચમ, રાંધણ છઠ, શીતળાસાતમ, જન્માષ્ટમી, રામનવમી, ધૂપદશમી, ઝૂલણ અગિયારસ, ભીમ એકાદશી, વત્સબારસ ધનતેરસ, રૂપચૌદશ, શરદપૂનમ, હરિયાળી, અમાવાસ્યા, વગેરે તહેવારને માને, વ્રત કરે, એ વખતે મિથ્યાત્વી દેવેની પૂજા કરે, તે. પણ લૌકિક ધર્મગત મિથ્યાત્વ છે.
કેટલાક એકાદશી વગેરેને ઉપવાસ કરે છે, તેમાં ઉપવાસનું તે નામ માત્ર છે અને ખાય છે રોજ કરતાં ઘણું વધારે, તેથી ઉપવાસનું સાર્થક શું?