________________
જૈન તત્ત્વ પ્રકાશ
(૧) દેવગત મિથ્યાત્વ-જેમનામાં શાસ્ત્રકથિત દેવના જ્ઞાનાદિ ગુણા ન હેાય એવા નામધારી દેવાને દેવ કરી માને તે દેવગત મિથ્યાત્વ કહેવાય. કેટલાક મનુષ્યેા ચિત્ર, વસ્ત્ર, કાગળ, માટી, પથ્થર, કાષ્ટ, વગેરે સાધનાથી પેાતાને હાથે દેવ બનાવી તેને દેવ તરીકે સ્થાપે છે; જે માત્ર જડ છે; જેમાં જ્ઞાન, દર્શન, ચારિત્રના બિલકુલ ગુણુ નથી, છતાં તેને ધર્માંદેવ કહે છે, માને છે, પૂજે છે. કોઇ દેવ પાસે સ્ત્રી હાય છે એ ઉપરથી જણાય છે કે હજી તેએ કામશત્રુના પરાભવમાંથી બચ્યા નથી, પણ વિષયષુબ્ધ છે. કોઈ દેવે હાથમાં શસ્રો ધારણ કરેલાં હાય છે તેથી શત્રુની હત્યાનું કામ કરવાનું તેમને માટે હજી બાકી લાગે છે. કેટલાક દેવ વાજિંત્ર વગાડે છે; તે જાણે હજી પોતાનાં તથા ખીજાનાં મનને ઉદાસ ચિત્તમાંથી વાજિત્રા વગાડીને પ્રસન્ન કરવા ઈચ્છે છે. કોઈ એ માળા ધારણ કરી છે તે પણ અપૂર્ણ છે. ધ્યાનમાં એકાગ્ર ચિત્ત રહી શકતું ન હેાવાથી અથવા ગણતરી સ્મૃતિમાં રહેતી ન હોવાથી માળાનુ સાધન રાખવું પડ્યું છે. અગર માળા વડે તેનાથી પણ કોઈ અન્ય મોટા દેવના જાપ કરવા માળા રાખી છે. જે દેવની પાસે બીજા દેવની મૂર્તિ બેસાડી છે તે નિ`ળ છે, તેને હજી બીજાની સહાયની જરૂર છે. અથવા ખીજાથી પેાતાની શાભામાં વૃદ્ધિ થશે એમ માને છે.
૫૧૬
દરરાજ સ્નાન કરે છે, તેનામાં મિલનતા છે. જે માંસભક્ષી છે તે અનાય છે. જે અન્ન, ફળ આદિ સંચેત વસ્તુના ભાગી છે તે અત્રતી છે. જે દેવ પુષ્પ, અત્તર આદિ સૂધે છે તે અતૃપ્ત છે. તેની ઇંદ્રિયા નિરકુશ છે. જે પૂજાના ઈચ્છુક છે તે અભિમાની છે. જે દેવ રુષ્ટ થયે દુઃખ દે છે અને તુષ્ટ થયે સુખ દે છે તે રાગદ્વેષયુક્ત છે. જે દેવા પ્રતિષ્ઠાની ચાહના કરે છે તે ઢોંગી છે, તેણે હજી અભિમાન છેડયું જણાતુ નથી. ઈત્યાદિ અનેક દુગુ ણુથી ભરેલ દેવાને દેવબુદ્ધિથી શી રીતે મનાય ? વળી, એ તે દેવ છે કે મનુષ્ય છે કે કોઈ અન્ય ચીજ છે તે પણ એમનાં શાસ્ત્રોથી નિશ્ચય થતો નથી.