________________
હતા, રસ્તામાં તે
ઈશ્વર યા એક આધી સવારમાં સો
પ્રકરણ ૩ જૂ : મિથ્યાત્વ
પર૭ છે. પણ એણે એટલે વિચાર કરે જોઈએ કે, સત્ય જ્ઞાન વિના કિયાનું સ્વરૂપ શી રીતે જાણવામાં આવશે ? જ્ઞાન વિના કિયા શૂન્ય છે. જ્ઞાન એકલું પાંગળું અને કિયા એકલી આંધળી છે. એ અને સંયેગ મળશે તે જ ધાર્યા કામની સિદ્ધિ થશે.
દષ્ટાંત-કેટલાક માણસ મુસાફરી કરતા હતા. રસ્તામાં કઈ જગાએ જંગલમાં રાત રહ્યા. સવારમાં સૌ ઊઠી પિતપોતાને માર્ગે ચાલ્યા ગયા પણ એક આંધળે અને એક લંગડે (પાંગળે) બે જણ સૂઈ રહ્યા. એટલામાં એ જંગલમાં દાવાનળ લાગે, જેનાં તાપથી બંને જણ ગભરાઈને જાગી ઊઠયા. બળી મરવાની બીકથી આંધળે તે આમતેમ દોડવા લાગ્યો. તેને જોઈ પગલે સાદ કરીને પિતાની પાસે બોલાવ્યું અને કહ્યું, જે ભાઈ! આપણે છૂટા રહીશું તે બંને દાવાનળમાં બળી મરીશું. તું મને તારી ખાંધે બેસાડ, અને હું તને કહું તે પ્રમાણે તું ચાલ, જેથી આપણે બંને બચી જઈએ; અને કઈ ગામ ભેળા થઈ જઈએ. આંધળે તેના કહેવા પ્રમાણે ચાલ્યો તેથી બંને સુખી થયા.
એ જ પ્રમાણે સંસારરૂપ જંગલમાં મૃત્યરૂપી સખત આગ લાગી રહી છે. તેમાંથી એકલે જ્ઞાની પણ બચતે નથી, તેમ એકલે. ક્રિયાવંત પણ બચતું નથી. જે જ્ઞાનપૂર્વક ક્રિયા કરે તે જ મતરૂપી દાવાનળમાંથી બચી આખરે શિવપુર નગરે પહોંચે છે.
૨. અકિયાવાદી–આ મતવાળા કહે છે કે સંસારના સર્વ પદાર્થો અસ્થિર છે તેમ જ આત્મા પણ અસ્થિર હોવાથી તેને કિયા (પુણ્ય-પાપ) નથી. વળી, કેઈ કહે છે કે આત્મા આકાશવત સર્વવ્યાપક અને નિરાકાર હોવાથી તે સર્વદા અક્રિય છે; પુણ્ય–પાપરૂપ કિયા તેને સ્પર્શી શકતી જ નથી. આત્મા નિલેપ હોવાથી તે પરમાત્મા છે, એનાથી પર કઈ પરમાત્મા છે જ નહિ. જે સ્વર્ગ, નરક મેક્ષાદિ પ્રરૂપે છે તે દુનિયાને ઠગે છે.
વળી, કેઈ કહે છે કે આકાશ, વાયુ, તેજ, અપ અને પૃથ્વી એ પાંચ ભૂતેથી ૨૫ તત્વ ઉત્પન્ન થયાં છે તે જ આત્મા છે અને
દાવાનળમા બચત નથી. તેની પણ બચત નથી. સખત