________________
૫૩૨
જૈન તત્ત્વ પ્રકાશ
કહે છે, પણ તેવી રીતે કોઈએ વાઘ, ચિત્તા, સિંહને હોમવાનું કહ્યું હેત તે ખરી ખબર પડત. વળી, એ નિર્દય લેકે એવી શેખાઈ કરે ધર્મ નિમિરો પશુહિંસા કરે તે અધોગતિ પ્રાપ્ત થાય છે. તેનાં દૃષ્ટાંત કલેક તેવોપર વ્યાન, એજ્ઞ ચાન જે થવા |
घ्नन्तिजन्तून् गतघृणा, घोरां ते यान्ति दुर्गतिं ।
અર્થ–દેવતાને ભેટ આપવાના કે યજ્ઞના બહાના નીચે જે પુર બેદરહિત બની, બિચારાં પ્રાણીઓને મારે છે તેઓ મરીને ઘોર દુર્ગતિ (સાતમી નરક વગેરે)માં જાય છે, એમ તત્ત્વજ્ઞ પુરુષોએ ફરમાવ્યું છે. બ્લક-ચંધે તમતિ મmન્તિ, પશુમિર્ચ થનામ "
हिंसानाम भवेद् धर्मो, न भूतो न भविष्यति ।।
અર્થ—જેઓ પશુઓથી દેવતાઓની પૂજા કરે છે તેઓ અન્ય તમસૂ (સાતમી નરક અગર અંધકાર)માં ડૂબી જાય છે. કારણ કે હિંસામાં ધર્મ કદાપિ થયો નથી અને થશે પણ નહિ. નિર્દોષ યજ્ઞ વિશે દષ્ટાંત – શ્લેક-જ્ઞાન પઢિ પરિક્ષક, ત્રહાર્થે રામસિ | स्नात्वीत विमले तीर्थे, पाप षड् तापहारिणि ।।
(શ્રી વ્યાસ ઋષિ) અર્થ–જ્યાં જ્ઞાનરૂપી તળાવ છે, દયા અને બ્રહ્મચર્યરૂપી પાણી ભર્યું છે, એવા (આત્મ) તીર્થમાં નાહીને પાપને તથા કામક્રોધાદિ તાપને શમાવો.
વળી, નિર્દોષ યજ્ઞ માટે કહે છે કે :ક-ચનાની નવવું ૩, ૬ માત પિત્તે
असत्कर्म समित् क्षेपे, रग्नि होत्रं कुरुत्तमम् ।। कषाय पशुभि दुष्टै, धर्म कामार्थ नाशकः । शम मंत्र हुतैयज्ञ, विधेहि विहित बुध : ॥
અર્થ–૧. જીવરૂપી કુંડમાં. દમરૂપી પવનથી, દીપ એવો જે ધ્યાનરૂપી અગ્નિ છે, તેમાં આઠ કર્મ રૂપી લાકડાં નાંખી ઉત્તમ અગ્નિહોત્ર યજ્ઞ કરે. ૨. વળી, ધર્મ-અર્થ-કામનો નાશ કરનાર સમતાજપ મંત્રની આહુતિ અપાણી છે એવા દુષ્ટ કષાયો (ક્રોધાદિ) રૂપી પશુઓ વડે જ્ઞાની જનેની સહાયથી થતા યજ્ઞ કરો.
અશ્વમેઘ યજ્ઞ તે મનરૂપી ઘોડાનો, ગૌમેધ યજ્ઞ તે અસત્ય વચનરૂપી ગાયન, અજામેધ યજ્ઞ તે ઈન્દ્રિયોરૂપી બકરીના, અને નરમેધ યજ્ઞ તે કામદેવરૂપી પુરૂષનો, ઉપર લખ્યા પ્રમાણે કુંડની અગ્નિમાં યજ્ઞરૂપે કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે, જો સાચો યજ્ઞ કરવો હોય તો એ કરો.