________________
૫૩૪
જૈન તત્ત્વ પ્રકાશ
આજ્ઞાનાં રહસ્ય સમજ્યા વિના તેને અવળા અર્થ કરીને રાંક પશુઓની પશુતા તરફ નજર સરખી પણ ન કરતાં બિચારાં બરાડા પાડતાં હજારો પશુઓને તે યજ્ઞમાં બાળી નાંખ્યાં છે. એ સર્વે પશુઓ તારી પાસેથી બદલે લેવા માટે તારા મૃત્યુની રાહ જોતાં બેઠાં છે. તારું આયુષ્ય ખૂટયું કે તરત જ જે તેં એમને વધ કર્યો છે તે જ તેઓ તારે જુદો જુદો વધ કરશે !
એવું સાંભળી પ્રાચીનબહીં રાજાએ હિંસા ધર્મને ત્યાગ કર્યો.
જુઓ ભાઈઓ ! હિંદુ ધર્મના મુખ્ય શાસ્ત્રોને કે સાચે ઉપદેશ છે ! એવી સત્ય વાતને ન સ્વીકારતાં, મનસ્વીપણે લેકો અનWકારી હિંસા કરી રહ્યા છે, તેમની શી ગતિ થશે? સારાંશ એ છે કે, અગ્નિનું પિષણ કરવાથી ધર્મ નથી, તેમ અગ્નિ કેઈ દિવસ તૃપ્તિ પામતે નથી, એવું નિશ્ચયપૂર્વક જાણી અગ્નિના આરંભથી બચો.
વાયુકાય હિંસા ધર્મ–કેટલાક લેકે પિતાના માનેલા પ્રભુને તથા ગુરુને હિંડોળામાં ઝુલાવે, તેમની પાસે અનેક જાતના વાજિંત્ર વગાડે, પંખાથી પવન નાખે, વગેરે ક્રિયાથી તેમ જ તેના જેવા ઢંગસેગ, ચેનચાળાથી ધર્મની ઉન્નતિ માને છે. એ પણ એક જાતની બેટી માન્યતા છે. એથી તે નાહક વાયુકાયના જીવેની હિંસા થાય છે. અને એવી અયતનાથી પ્રભુ રાજી થાય કે ધર્મની શોભા વધે એવું બને શી રીતે ? માટે એવી અજ્ઞાનદશામાંથી નિવવું.
વનસ્પતિહિંસા –વનસ્પતિને તે હિંદુશામાં પૂજવા યોગ્ય કહી છે. શ્લોક-મૂત્વે ત્રહમાં ત્યાં વિષ્ણુ છે, શા ફાંશ મેવ જ છે पत्रे पत्रे देव नाम, वृक्षायं नमोऽस्तुते ।।
–વિષ્ણુ પુરાણ હરેક વૃક્ષના મૂળમાં બ્રહ્મા, છાલમાં વિષ્ણુ, ડાળીઓમાં શંકર અને પાંદડાંમાં દેવને વાસ છે. માટે હે વૃક્ષતને નમસ્કાર હો, એવું