________________
પ્રકરણ ૩ જી : મિથ્યાત્વ
ભક્ષણ કરે છે એવા સભક્ષી—સદા—અતૃપ્ત—સદા ભૂખ્યા અગ્નિનુ
પાષણ કરવામાં ધર્મ શી રીતે હેાય ?
૫૩૧
હાય તે અટકતા ?
હવનની સુગંધીથી રાગના નાશ થાય છે, એમ પ્લેગ વગેરે રાક્ષસી રાગથી સૃષ્ટિને સંદ્ધાર થતા કેમ નથી હવનના ધુમાડાથી વાદળાં થઈ વૃષ્ટિ થતી હાય તા અનેક દેશેામાં દુષ્કાળને લીધે લાખો મનુષ્યા કાળના કોળિયેા થઈ રહ્યા છે, તથા સદૈવ પાણી વિના પ્રાણીમાત્ર હેરાન હેરાન થાય છે એને શા માટે થતા નથી ? ધુમાડાથી વૃષ્ટિ થતી હાય ત સૃષ્ટિમાં ધરામાં હરહમેશ રાંધવા, પચન પાચનની ક્રિયા થઇ રહી છે તેના પારાવાર ધુમાડે થાય છે, છતાં દુષ્કાળ કેમ પડે છે? એ બધી સમ જણુ અજ્ઞાન દશાનું જ કારણ છે.
અટકાવ
સવે
કેટલાક અનાય તે વળી એટલે સુધી માને છે કે “ ચન્નાર્થ વાવ: શ્રેૐ” યજ્ઞને અર્થે અગ્નિમાં પશુઓને હામવાં એ બહુ જ ઉત્તમ છે. અશ્ર્વમેધ, ગૌમેધ, અજા (મકરી) મેધ અને નરમેધ યજ્ઞા કરી અગ્નિના કુંડમાં જીવતાં ઘેાડા, ગાય, બકરી અને માણસને ખાળી નાંખવાથી સ્વર્ગ મળે છે, વરસાદ થાય છે અને ઇચ્છિત સુખની પ્રાપ્તિ
થાય છે.
*
અસાસ ! હજાર વાર અફ્સાસ ! કેટલી અધમ અને આશ્ચયજનક માન્યતા ! જે ઉત્તમ પ્રાણીએથી આ સૃષ્ટિ વહેવાર રૂડી રીતે ચાલી રહ્યો છે, જેએ ન હેાય તા સર્વ સૃષ્ટિ સૂનકાર થઈ જાય, તેને જ અગ્નિમાં ખાળવાથી પુણ્ય થતુ હાય તેા પછી પાપ શામાં ગણવુ' ? બિચારાં ગરીબ અને નિર્દોષ પ્રાણીઓને જ હેામવાનું ઘણાખરા
"
શ્લાક- यूप छित्वा पशून् हत्वा कृत्वा रुधिरं कर्दमम् । यद्येव गच्छते स्वर्ग, नरके केन गच्छते ॥
અ
વેદોકત રીતે યજ્ઞના સ્થંભને છેદીને પશુઓને મારીને, પૃથ્વી પર રુધિરને કાદવ મચાવીને જજે યજ્ઞના કર્તા સ્વર્ગે જાય, તે પછી નરકમાં કોણ જશે ?
યજ્ઞાથે પશુભાવ: કોષ્ઠ: ૧૮ પાપસ્થાન પશુભાવમાં છે, એટલે વગર વિચાર્યું. પાપકર્મ છે. તે પાપસ્થાન રૂપી ભાવા છે તે ભાવાને વૃત્તિક્ષેપ અને ધ્યાનરૂપી યજ્ઞથી બાળી નાંખવાં એમ અર્થ કરે તે તે અર્થ બરાબર બેસે છે.