________________
પ્રકરણ ૩ જી” : મિથ્યાત્વ
છકાયના જીવાની ઘાતના આરંભ કરે, એવા સાધુને ગુરુ તરીકે માનવા તેને લેકેત્તર ગુરુગત મિથ્યાત્વ કહે છે. જૈનધર્મ નિરવદ્ય (પાપથી રહિત) છે. તે ધર્મને આદરવાથી નિરાખાધ અને અક્ષય મેક્ષનાં સુખ મળે છે. છતાં તેવાં ઉત્તમ સુખને છેડી ધનુ' આચરણ આ લાકનાં સુખા પ્રાપ્ત થાય તેટલા સારુ કરે. જેમકે મને પુત્ર થશે તે કનકાવલી તપ કરીશ, હુ કરેડપતિ થાઉં તેા રાજ એ સામાયિક કરીશ. પાખીના પૌષધવ્રતનુ ફળ મને વેપારમાં લાભ થાય તે રીતે મળજો, દુશ્મનને ઘેર નુકસાન થાય તેા અઠમ કરીશ, વગેરે. આ રૂઢિ જે પ્રદેશમાં હાય તે અતિશય હાનિકારક છે. તે રૂઢિને ટાળવાને પ્રયત્ન જરૂર કરવા જ જોઇએ.
૫૧૫
અનંત જન્મ મરણના ફેરા જેવું મહાન દુ:ખ ટાળી નાંખે એવી સત્તા ધના આચરણની છે. ફળ લેવાને ખલે આ જગતનાં ક્ષણિક સુખા, અશુચિમય સુખા, જે સુખના ભરોસા નહિ તેવાં સુખા મેળવવા માટે ધર્મકરણી થાય એ તે હીરા આપી પથ્થર લેવા જેવુ છે, જૈન ધર્મ પાળનાર વણિકપુત્ર ૧ રૂપિયાના માલ પદર આને પણુ નહિ વેચે, અને વેચે તે તે મૂર્ખ ગણાય, તેા અનંત સુખનું ફળ આપનાર એવા ધર્માચરણના વેપાર ક્ષણિક સુખના બદલામાં કરે એને સુન્ન જૈન શી રીતે કહેવાય ? આમ વિચારી લોકોત્તર ધમ ગત મિથ્યાત્વથી આત્માને બચાવવા.
૮. કૅપ્રાચન મિથ્યાત્વ
કુપ્રાવચન મિથ્યાત્વ:−તે મિથ્યાત્વના ત્રણ ભેદ છે. × (૧) દેવગત (૨) ગુરુગત અને, (૩) ધર્મગત મિથ્યાત્વ.
× લેાક-અહેવે ટેવવૃદ્ધિર્યા, ગુરુધીનુી ૨ ચ ॥ अधर्मे धर्मबुद्धिव, मिध्यात्वं तद् विपर्ययात् ॥