________________
પ્રકરણ ૨ જુ: સૂત્ર ધર્મ
૪૯૯ ૭. અપ્રમત્ત સંયતિ ગુણસ્થાનક–તે ૧. મદ, ૨. વિષય, ૩. કષાય, ૪. નિંદ્રા અને, ૫. વિકથા એ પાંચ ૦ પ્રમાદરહિત શુદ્ધ સંયમનું પાલન કરે તે જઘન્ય તે જ ભવે, ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મોક્ષે જાય.
૮. નિયટ્ટીબાદર ગુણસ્થાનક-પૂર્વોક્ત ૧૫ પ્રકૃતિને તીવ્રતાથી પશમ કરે અને અહીં બે શ્રેણીની તૈયારી થાય છે. અહીં પૂર્વે કદી નહિ કરેલું એવું અપૂર્વકરણ - (કષાયની મંદતા) કરે છે. જે પ્રકૃતિઓનો ઉપશમ કરે તે ઉપશમશ્રેણી પ્રતિપન્ન થઈ ૧૧માં ગુણસ્થાનક સુધી ચડી પાછો પડે છે. અને જે પ્રકૃતિઓનો ક્ષય કરે તે ક્ષેપક પ્રતિપન થઈ નવમાં, દશમા ગુણસ્થાનકે થઈ સીધો બારમે ગુણસ્થાનકે જાય અને તત્કાળ તેરમે ગુણસ્થાનકે જઈ કેવળજ્ઞાની થાય છે.
૯ અનિયટ્ટીબાદર ગુણસ્થાનક–પૂર્વોકત ૧૫ તથા હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, દુર્ગછા પ્રકૃતિ અને સંજવલન ત્રિક (કોધ, માન, માયા) તથા ૩ વેદ (સ્ત્રી, પુરુષ, નપુંસક) એમ ૨૭ પ્રકૃતિને ઉપમાવે અથવા ખપાવે તે અવેદી, આવો સરળ સ્વભાવી જીવ જઘન્ય તે જ ભવે ઉત્કૃષ્ટ ત્રીજે ભવે મેક્ષે જાય. - ગાથા –સુવરી બાહાર, ઝુિમરૂ વસંતેTI 13 પur[
ફિતિ મયમાંd, માં તમે ર૩ જરૂચ ! ! અર્થ–સુતકેવળી, આહારક શરીર, જુમતી મન:પર્યવજ્ઞાની, અને ઉપશાતમોડી એવા ઉત્તમ પુરો પણ પ્રમાદાચરણ કરી ચતુર્ગતિમાં અનંત સંસાર પરિભ્રમણ કરે છે. આ પાંચે પ્રમાદો મહાભયંકર છે. એટલા માટે સાપુએ તેના ફંદામાં ફસાવું ન જોઈએ.
: પહેલાં જે કર્મ પ્રવૃતિઓને કદી ક્ષય કર્યો ન હતા તને અહીં ક્ષય થવાથી અપૂર્વકકરણ ગુણસ્થાન કહેવાય છે.
: પ્રશ્ન-આઠમું નિવૃતિબાહર અને નવમું અનિવૃતિ બાદર એવો ઊલટા કમ શા માટે કયો ?
ઉત્તર-ચારિત્રમોનીયની અપેક્ષાએ દર્શનમોહનીય બાબર છે, તેની નિવૃત્તિ આઠમે ગુણથાનકે થાય છે તેથી તેને નિવૃત્તિ બાદર કહ્યું અને કિંચિતરાત્ર મોહનય કર્મની પ્રકૃતિ સત્તામાં રહી જાય છે તેથી નવમું અનિવૃત્તિ બાદર ગુણ સ્થાનક છું, આ બને નામ સાપેક્ષ છે; તત્વદેવલી મ્ય.