________________
૫૧૦
જૈન તત્ત્વ પ્રકાશ
કરી પેાતાને કૃતા અને ભાગ્યશાળી બનવાની ભાવના ભાવવી. ગૃહસ્થને માટે આ મહાન સાર છે, એવી સમજણ રાખી ભેાળા, વિવેકહીન અને ભયભીત ન થતાં સત્યાસત્યના નિર્ણય કરવા અને અભિહિક મિથ્યાવના ત્યાગ કરવા.
૩. આભિનિવેશિક મિથ્યાત્વ
કેટલાક હઠાગ્રહી લેાકેા પેાતાના મનમાં તેા પેાતાનાં ધર્મ, માન્યતા અને કલ્પનાઓને જૂઠી સમજી જાય છે, પણ માન-મગરુરીને લીધે વેશને ત્યાગ કરતા નથી; તેમ પાતે ગ્રહેલી હઠના ત્યાગ ન કરતાં પેાતાની વાતને ટકાવી રાખે છે. કાઇ શાસ્ત્ર પારંગત મહાત્મા તેમને ન્યાયપુરઃસર સમજાવે તે ન સમજતાં તેમની સામે અનેક પ્રકારનાં કુતર્કો, ખેાટી રચનાએ, કુહેતુએ અને યુક્તિઓ રચી પેાતાના કુમતને સ્થાપે છે, સિદ્ધ કરે છે. પેાતે ઉત્સૂત્ર પ્રરૂપણા કરતાં ડરતા નથી. શ્રી જિનેશ્વર પ્રભુનું એક વચન ઉત્થાપતાં તેને લગતાં અનેક વચન ઉત્થાપી નાંખે છે; ઉત્તર ન જડે તા તત્ક્ષણ ક્રોધને વશ થઈ શુભ શિક્ષા દેનાર ગીતા મહાત્માના તિરસ્કાર કરે છે. ગુસ્સામાં ને ગુસ્સામાં જે જે શાસ્ત્રાર્થ પોતાના મતને હરકતકર્તા હાય તે તમામ ઉલટાવી દે, સ્વમતિ– કલ્પનાથી ખાટા ખાટા ગ્રંથ, કથા, ચરિત્રમાં પેાતાની વાત સ્થાપે છે અને એ રીતે અનંત સ`સારની વૃદ્ધિ કરનારા પાપથી ડરતા નથી. ભાળા ઢાકાને પેાતાના મત પ્રમાણે ભરમાવી પવિત્ર અને સાચા સાધુઓની સંગત છેડી, તેવા સાધુઓને દાન-માન-સકાર આપવાનુ અધ કરાવી ફૂટેલ નાવની પેઠે ડૂબી પેાતાના અનુયાયીઓને ડુબાડી પાતાળમાં લઈ જાય છે.
સત્ય ધર્મની ઈચ્છાવાળા ભવ્યાને આવા ઉત્સૂત્ર પ્રરૂપક, હઠાગ્રહીની ખખર ન પડે ત્યાં સુધી તેા લાચાર, પણ જ્યારે એળખાણ પડી કે તરત તેની સંગત છેાડવી, અને એના ઉપદેશ સાંભળવા નહિ. પેાતાના આત્માનું હિત ચાહનાર સર્વેની ખાસ ફરજ છે કે પેાતાની માન્યતા ખેાટી માલૂમ પડે ત્યારે હઠાગ્રહી, કુતકી તેમજ ક્રોધી ન થતાં તરત તે માન્યતાઓના ત્યાગ કરી જે સત્ય ધર્મ માલૂમ પડે તેને સ્વીકાર