________________
જૈન તત્ત્વ પ્રકાશ
""
કહ્યું છે કે “ જે સુખની અંદર દુઃખ વસે તે સુખ છે દુઃખ રૂપ તેથી સ્વયા તેને સમજવી કે પેાતાના આત્માની સાથે જ્ઞાનપૂર્વક વિચાર કરવા કે રે આત્મન્ ! જે તું હિંસા, જૂઠ, ચારી, મૈથુન, વગેરે અઢારે પાપસ્થાનકનું સેવન કરીશ તા આ ભવમાં તા શારીરિક, માનસિક પીડા વગેરેથી પિડાઈશ એટલું જ નહિ પણ પરભવમાં નરક, તિય ચ વગેરેની અનંત વેદના પામીશ, એવુ' સમજીએ પાપકારી કર્માથી અલગ થા, તા તું ઘેાડા કાળમાં પરમ સુખી થઈશ. એવી સ્વદયા આણી પેાતાના આત્માને અકાથી બચાવી લેવે.
- ૫૦૮
(૨) પરયા—પૃથ્વી, પાણી, વગેરે છકાયના જીવાને પેાતાના આત્મા સમાન ગણી તેમનુ રક્ષણ કરવું. સ્વઢયામાં પરયાની નિયમા છે એટલે સ્વયા પાળનાર આત્મા પરયા પાળે છે જ. પણ પરયામાં સ્વદયાની ભજના છે એટલે પરયા પાળતા આત્મા સ્વયા પાળે છે જ એમ ન કહેવાય. સ્વદયા હાય વા ન પણ હેાય. એ રીતે એક દયામાં જ સવે સદ્ગુણેના સમાવેશ થયા × એવા જે દયામય ધર્મ છે, તે જ સાચા ધર્મ છે, અને તેને જ ગ્રહણ કરે.
(૩) દ્રવ્યદયા—જીવાના દ્રવ્ય પ્રાણાને ઈજા કરવી નહિ. (૪) ભાવદા—જીવાના ભાવપ્રાણા, જ્ઞાન, દન, સુખ, વીય ને વિઘ્ન થાય એવું કામ કરવું નહિ-અહિં સાભાવ ધારણ કરવા.
(૫) વ્યવહારયા—સાધુ અને શ્રાવકના આચાર ઉપયાગમાં લાવી જીવની રક્ષા કરવી.
(૬) નિશ્ચયયા—કમ અગ્રહણુરૂપી સંપૂર્ણ સંવર સ્વરૂપ ૧૪ મે ગુણસ્થાને પ્રાપ્ત થાય છે તેની ભાવના ભાવવી.
ॐ अहिंसैव परोधर्म:, शेषास्तु व्रतविस्तराः ॥
૩
यस्यास्तु परिक्षायै, पादपस्य यथावृतिः ॥ અ— પરમ ધમ અહિંસા 1 જ છે, સત્યાદિ ને વિસ્તાર તા અહિંસા વ્રતની સર્વ પ્રકારે રક્ષાને માટે જ છે. જેમ ઝાડની સંભાળ માટે વાડ છે તેમ.