________________
જૈન તત્ત્વ પ્રકા
૫૦૬
શીખવ્યું એવી વાતા યાદ આવી જાય છે અને કરવા મ`ડી જાય છે, એવું જાણી હઠાગ્રહી, કદાગ્રહી, દુરાગ્રહી ન અનતાં, તેમ જ ધનવાન—વિદ્વાન્ તથા સંસારી જને! તરફ ન જોતાં, પોતાના આત્માના શુભાશુભ તરફ નજર કરી, આભિગ્રહક મિથ્યાત્વ છાંડી સત્ય ધમાં પ્રવર્તવું. ૨. અનાભિગ્રહક મિથ્યાત્વ
કેટલાક લેાકેા હઠાગ્રહી હાતા નથી, પર ંતુ તેમાં ધર્મ-અધર્મ, નિજગુણ-પરગુણ અને સત્ય-અસત્ય પારખવાની બુદ્ધિ જ નથી હાતી, જન્મથી સ્વાભાવિક રીતે મૂઢતા હાય છે જેથી સત્ય ધર્મ અને પાખંડીના ધર્મોના નિર્ણય કરી શકતા નથી.
જેમ શીરા વગેરે અનેક રસદાર મિષ્ટાન્નમાં કડછી ↓ ખરી પણું પેાતાના જડ વભાવને લીધે સ્વાદની પરીક્ષા ન કરી શકે, તેમ કેટલાક ભેાળા પ્રાણીએ આ જગતમાં ઘણા વખત થયાં હોય છતાં ધર્મ સબંધી પૂછતાં જવાબ આપે છે કે, “અમારે પક્ષપાતમાં પડવાની શી જરૂર છે ? કોઈના ધ`ને ખરાબ શા માટે કહેવા જોઇએ ? કાણુ જાણે કયા ધમ સાચા હશે અને કયા ધર્મ જૂઠા હશે ? વધારે વિચાર કરતાં અમને તા એમ લાગે છે કે બધા ધર્મો સરખા છે. કાઈ ખાટે નથી. કારણ કે સર્વે ધર્મમાં મેટા વિદ્વાન, મહાત્મા, પંડિત, ધર્મોપદેશક દેખાય છે, તે સર્વે શું જૂઠા છે ? અમે તે કાણુ બિચારા કે તેમનાથી વધુ સાચા ગણાઇએ ? અમારે તે કોઈ ધર્મના ઝઘડામાં પડવુ' નથી. અમારે તે સ સરખું અને સાચુ' છે. સૌના દેવ, ગુરુને પૂજીશુ, વઢીશુ અને આરાધીશું જેથી અમારા ઉદ્ધાર થાય.”
આવી રીતના વિચાર રાખનારા બિચાર! વચમાં જ રહી જશે.. ન આ તીરે કે ન પેલે તીરે, એવા ભાળા લેાકાએ એટલે તા ખ્યાલ કરવા જોઇએ કે જો બધા ધર્મ એકસરખા છે તે તે સવમાં એટલેા ભેદ અને અંતર શા માટે પડે છે ? સૌ પોતપેાતાના પક્ષ શા માટે તાણે છે ? એટલાથી જ સિદ્ધ થાય છે કે બધા ધર્મોમાંથી કાઈ એક ધમ સાચા છે. હવે સાચા ધર્મ કયા છે તે જાણવાની જરૂર પડી છે તા
આત્માનુભવથી, દીર્ઘ દૃષ્ટિથી, ન્યાયદૃષ્ટિથી અને નિષ્પક્ષપાતપણે વિચાર