________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૯૩ એક પરમાણુની અપેક્ષા ૧ વર્ણ, ૧ ગંધ, ૧ રસ અને ૨ સ્પર્શ. અનેક પરમાણુની અપેક્ષા પ વર્ણ, ૨ ગધ, ૫ રસ, ૪ અથવા ૮ સ્પર્શ એમ ૧૬ અથવા ૨૦ બોલ પુદ્ગલદ્રવ્યમાં હોય છે.
આ પાંચે અજીવદ્રવ્ય ગુણપર્યાયયુક્ત છે.
૩.પુણ્યતત્ત્વ–(૧) પ્રત્યક્ષ તે શુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, મન આનંદી, વચન હર્ષયુક્ત, કાયાથી સાતવેદનીય વેદતો જોઈ તેને પુણ્યવંત કહે. (૨) અનુમાન -જાતિ, કુળ, બળ, રૂપ, સંપદા, ઐશ્વર્ય ઉત્તમતા જોઈ અનુમાન કરે કે આ પુણ્યવંત છે. (૩) ઉપમા-ગોળ નાખીએ તેવું ગળ્યું થાય તેવી રીતે પુણ્યના રસમાં પણ પડુગુણ હાનિવૃદ્ધિ જાણવી. પુણ્યની અનંત પર્યાય અને અનંત વર્ગનું છે. જેમકે પુણ્યદયથી દેવાયુને બંધ પડ્યું, પણ કાળની અપેક્ષાથી ચઠાણવડિયે રસ હોય છે. જેમ જેમ શુભ ગની પ્રવૃત્તિ વધારે તેમ તેમ પુણ્યની વૃદ્ધિ થાય છે. વળી, પણ પુણ્યાનુબંધી પુણ્ય તે તીર્થ કરવતુ. પુષ્યાનુબંધી પાપ તે હરિકેશીવત્ , પાપાનુબંધી પુણ્ય તે ગોશાલાવત્ તથા અનાર્ય રાજાવત્ અને પાપાનુબંધી પાપ તે નાગેશ્રીવત્ ઈત્યાદિ ઉપમાથી પુણ્યનું સ્વરૂપ સમજે તે ઉપમા પ્રમાણ. વળી, પુણ્યવંતને પુણ્યવંતની. ઉપમાથી પિછાણે. જેમકે “દેવે દેગુંદ જહા.” અર્થાત્ ઇંદ્રના ત્રાયત્રિશક (ગુરુસ્થાની) દેવે સમાન પુણ્યવંત પ્રાણી સુખ ભોગવે છે, તથા
ચંદો ઈવ તારણું ભરો ઈવ મણુસ્સાથું” અર્થાત્ જેમ તારાગણમાં ચંદ્ર શેભે તેમ માણસના વૃદમાં ભરત મહારાજા શેભે છે. ઈત્યાદિ (૪) આગમપ્રમાણુ–સૂત્ર “સુચિના કમ્મા સુચિન્ના ફલા ભવંતિ” અર્થાત્ સારા કર્મનાં સારાં જ ફળ પ્રાપ્ત થાય છે. તથા દેવાયુ, મનુષ્યાયુ શુભ અનુભાગ ઈત્યાદિ, પુણ્યપ્રકૃતિનું કથન શાસ્ત્રમાં છે તે આગમપ્રમાણુ જાણવું.
૪. પાપતત્ત્વ–૧. પ્રત્યક્ષ—નીચ જાતિ, નીચ કુળ, કુરૂપ, સંપત્તિની હીનતા જોઈને પ્રત્યક્ષમાં પાપી જાણે તે. ૨. અનુમાન છે દુઃખીને જોઈ અનુમાન કરે છે અને પાપને ઉદય વર્તે છે. ૩. ઉપમા –આ બિચારે નરકનાં જેવાં દુઃખે ભગવે છે. ૪. આગમ-પાપની.