________________
૪૮૦
જૈન તત્ત્વ પ્રકાશ
શ્વેતે‘દ્રિય સાંભળવાનું, ૨. ચક્ષુરિન્દ્રિય દેખવાનુ, ૩. ઘણેન્દ્રિય વાસ જાણવાનુ` ૪. રસેન્દ્રિય સ્વાદ જાણવાનું અને, ૫. સ્પર્શેન્દ્રિય શીત, ઉષ્ણ વગેરે સ્પર્શી જાણવાનું કામ આપે છે.
તેમાંથી (૧) એકેન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના વિષય ૪૦૦ ધનુષ્યને છે. (૨) એ ઈંદ્રિયની એ ઈંદ્રિયામાંથી પહેલી સ્પર્શેન્દ્રિયના વિષય ૮૦૦ ધનુષ્યના છે અને બીજી રસેન્દ્રિયના વિષય ૬૪ ધનુષ્યના છે (૩) તે ઇન્દ્રિયની સ્પર્શેન્દ્રિયના વિષય ૬૪ ધનુષ્યને, રસેન્દ્રિયના ૧૨૮ ધનુષ્યને અને ઘ્રાણેન્દ્રિયને ૧૦૦ ધનુષ્યના છે. (૪) ચતુરિન્દ્રિયની સ્પર્શેન્દ્રિયને વિષય ૩૨૦૦ ધનુષ્યન, રસેન્દ્રિયના વિષય ૨૫૬ ધનુષ્યનો, પ્રાણેન્દ્રિયના ૨૦૦ ધનુષ્યને, અને ચક્ષુરિન્દ્રિયના વિષય ૨૫૪ ધનુષ્યને છે. (૫) અસંજ્ઞી પચેન્દ્રિયના વિષય ૬૪૦૦ ધનુષ્યને, રસેન્દ્રિયના ૫૧૨ ધનુષ્યનો, ઘ્રાણેન્દ્રિયનો ૪૦૦ ધનુષ્યને, ચક્ષુરિન્દ્રિયના ૫૯૦૬ ધનુષ્યના અને શ્રેાતન્દ્રિયના વિષય ૮૦૦ ધનુષ્યના છે. અને સ'ની પૉંચેન્દ્રિયના સ્પર્શી, રસ અને શ્રેાતેન્દ્રિય એ ત્રણ ઇંદ્રિયાના વિષય ૧૨-૧૨ ચેાજનને, પ્રાણેન્દ્રિયના વિષય ૬૪ ચેજનના અને ચક્ષુરિન્દ્રિયના વિષય ૪૭૨૬૩ ચેાજનના હાય છે, કેમકે આટલે દૂરથી ઊગતા સૂર્ય દૃષ્ટિગોચર થાય. છે. આ બધા ઉત્કૃષ્ટ વિષય જાણવા. આ ઈન્દ્રિય પ્રત્યક્ષ પ્રમાણની વાત
થઈ.
હવે નાઈન્દ્રિય પ્રત્યક્ષ ૨. પ્રકારના-૧. દેશથી અને, ૨. સ^થી. તેમાં દેશથીના ૪ પ્રકારઃ—૧. મતિજ્ઞાન, ૨. શ્રુતજ્ઞાન ૩ અવધિજ્ઞાન અને ૪. મન:પર્યવજ્ઞાન અને ૨ સ`થી નઇંદ્રિય પ્રત્યક્ષ પ્રમાણને એક જ ભેદ તે કેવળજ્ઞાન. હવે આ પાંચે જ્ઞાનનું સ્વરૂપ વિસ્તારથી કહે છે. અહી પાંચ ઈન્દ્રિયા અને મન પ્રત્યક્ષ જે કહ્યું તે વ્યવહારિક પ્રત્યક્ષ છે. તેથી પરેક્ષ છે, આત્મા પ્રત્યક્ષ નથી તેથી તેની સહાયતાથી થતાં મતિ અને શ્રુતિજ્ઞાન પણ પરાક્ષ છે, આત્મા પ્રત્યક્ષ નથી.
૧. મતિ જ્ઞાન—પ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ વડે જે જાણવુ થાય તે મતિજ્ઞાન. તેના ૨૮ ભેદ—૧ અવગ્રહ (અવ્યક્ત જ્ઞાન અર્થાત્