________________
જૈન તત્ત્વ પ્રકાશ
જેમ કોઈ ગરીબ માણસને સા રૂપિયાનુ દેણું ભરી આપવાની શક્તિ ન હાય અને તે નરમાશથી શાહુકાર પાસે ૭૫ રૂપિયા ધરી કુલ કરજની ફારગતી માગે તે! શાહુકાર નમ્રતા અને ગરીબાઇ પર ખ્યાલ કરી ફારગતી જરૂર આપે એવી સમજણ રાખી શત્રુની પાસે જઇ નમ્રતાથી કહે કે, મારાથી કઈ અપરાધ થયા હોય તે માફ કરો. ઇત્યાદિ શાંતિવાળા ઉપયાગથી શત્રુને શાંત કરે તે તરત માફી મળે અને વૈર વધતુ અંધ થાય. મહાવાળા લાગી હોય તે પણ પાણીથી બુઝાઈ જાય છે તે! હૃદયથી દેખાડેલી નમ્રતાથી કેમ શાંત ન થાય ? જરૂર થાય જ. એવી નમ્રતાથી પ્રથમ શત્રુને શાંત કરી પછી તેની ભૂલ, દુર્ગુણ કે સમજફેર થઈ હોય તે બતાવી તેનામાં પણ સુધારા કરવા.
૨૮૪
વળી, જ્ઞાનીજન પેવે વિચાર કરે કે મને કોઈ મારે છે તે પુગળાથી અનેલા મારા શરીરને મારે છે. અને શરીર તે એક વખત જરૂર મરવાનું છે, મારા આત્માને કેઈ મારી શકતું નથી. મારા આત્મા તે અજર અને અમર છે, એને મારવાને ત્રણે લાકની અંદર કોઈ સમર્થ નથી. વળી, એ મારનાર તે તારી પરીક્ષા લેત્રા આવ્યે છે કે
આ જ્ઞાનીએ ક્ષમારૂપી ધર્મ અંગીકાર કર્યાં છે કે ઢોંગ કરે છે ? માટે એ વખતે ક્ષમાધમ માંથી પાછું ન હડવુ. પણ પરીક્ષા લેવા દેવી ને તેમાં પાસ થવુ'. એવા કસોટીના પ્રસ`ગેા ન આવે તા ખાતરી પણ શી રીતે થાય કે મડ઼ાવીર પ્રભુએ ફરમાવેલી યતિધર્મની ૧૦ આજ્ઞામાંની પહેલી આજ્ઞા જે ખંતી (ક્ષમા) છે તે ખરાખર પાળી શકાય છે કે નહિ ?
નરક ગતિમાં પરમાધામીના ભયંકર માર સહન કર્યાં અને પશુ આદિતિયંચગતિમાં અનેક જાતના પ્રડાર ને મારકુટ થઈ તે ખમી, એના જેવી તેા હાલ કઈ છે નહિ, છતાં શા માટે ભાગે છે? જો આ પ્રહાર સમભાવ રાખી સહન કરીશ તેા પછી નરક વગેરે ગતિનાં દુઃખ ખમવાં નહિ પડે. કઠણ વચન કહેનાર અને મારકુટ કરનાર પુરુષ ન હાત તે શી રીતે લેાકમાં ખખર પડે કે તું ક્ષમાવત છે ? એ તે તારી પ્રખ્યાતિ કરે છે.