________________
३७८
સાધુ કહલાય નારી, નિરખત લાભાય ઔર, કંચનકી કરે હાય, પ્રભુતા સારી હૈ । । લીની હૈ ફકીરી, ફિ અમીરીટી આશ કરે,
કાકા ધિક્કાર સિટી પગડી ઉતારી હૈ ! !
જૈન તત્ત્વ પ્રકાશઃ
જે કાઈ સુજ્ઞજનને સુખદાતા સત્યધર્મની ઈચ્છા હાય તા તેણે કનક અને કાંતાના ત્યાગી, નિર્લોભી, સદ્ગુરુ શેાધી તેના સ્વીકાર કરવા. એવા સદ્ગુરૂ જ સત્ય ધર્મની પ્રાપ્તિ કરાવશે અને મિથ્યાત્વ રૂપ અંધકારના * નાશ કરાવશે, શુદ્ધ ઉપદેશ કરનાર ગુરુમાં જે ૨૫ ગુણો હાય તે દર્શાવે છે.
સક્તાના ૨૫ ગુણા
૧. દઢ શ્રદ્ધાવંત ઉપદેશક સદ્ગુરૂ પૂર્ણ શ્રદ્ધાળુ હોય તેા જ શ્રોતાઓને શંકારહિત કરી દૃઢ શ્રદ્ધાવત બનાવી શકશે.
6
ર. વાચના કલાવત ’વાંચવા સાંભળવાની કળામાં કુશળ હાયકાઈ પણ પ્રકારનાં શાસ્ત્રો વાંચતાં જરા પણ અટકે નિહ. શુદ્ધતા અને સરળતાથી શાસ્ત્ર સુણાવે.
3.
‘ નિશ્ચય અને વ્યવહારના જાણકાર’ જે વખતે જેવી પિરષદ (સભા) અને અવસર હાય તે પ્રમાણે શ્રોતાજનના આત્માને રુચે અને તેઓ ધારણ કરે તેવા સદ્બોધ આપે.
૪. ‘જિનાજ્ઞાના ભગથી ડરે’–એક દેશના રાજાની આજ્ઞા ભંગ કરવાથી શિક્ષા થાય છે, તે! ત્રણ લેાકના નાથ તીર્થંકર ભગવાનની આજ્ઞાના ભંગ કરશે તેના શા હાલ થશે ! ! એવુ... જાણી વીતરાગદેવની આજ્ઞા વિરૂદ્ધ પ્રરૂપણા (ઉપદેશ) ન કરે.
*
गुकारस्त्वन्धकारः स्यादुकारस्तन्निरोधकः ॥ अन्धकार विनाशित्वाद, गुरुस्त्वभिधीयते ॥
અર્થાત્
ગુ
પ૬ અંધકાર માટે છે, અને ‘ રૂ’પદ તે અંધકારના નાશ માટે છે, માટે અંતકરણના અજ્ઞાનરૂપી અંધકારના નાશ કરે છે તે ગુરુ કહેવાય છે.
>