________________
૪પ
પ્રકરણ ૨ ૬ : સૂત્ર ધર્મ છે. કારણ કે ભૂત અને ભવિષ્યકાળની વાત્રી આપણી શી મતલબ સરી ! એ તે આકાશના ફૂલ જેવી વાત છે.
ને નયવાળે આ ચાર નિમાંથી એક ભાવ નિક્ષેપને મને.
દuત – કોઈ શેઠ સામાયિકમાં બેઠા હતા. તેવામાં તેમને કોઈ બેલાવવા આવ્યું ત્યારે શેઠના દીકરાની વહુ, કે જે સુજાણ અને વિચક્ષણ હતી તેણે જવાબ દીધો કે શેઠજી ચમારને ઘેર જડા ખરીદવા ગયા છે.
તે બિચાર ચમારને ત્યાં જઈ આવ્યા અને કહેવા લાગ્યા કે બાઈ, શેડજી ચમારની દુકાને છે નહિ. ત્યારે વહુએ કહ્યું કે, શેઠજી ગાંધીની દુકાને સુંઠ લેવા ગયા છે. વળી ગાંધીની દુકાને જઈ આવ્યો ત્યાં પણ શેઠ મળ્યા નહિ તેથી ગભરાઈને કહેવા લાગે, બાઈ ! મને નાહક આંટા શા માટે ખવરાવે છે? શેડ ક્યાં છે તે મહેરબાની કરી સાચું કહો.
એવામાં તે શેઠનું સામાયિક પૂરું થયું અને સામાયિક પારી શેડ બહાર આવ્યા. વહુ ઉપર નારાજ થઈ કહેવા લાગ્યા કે, તમે આટલાં ડાહ્યા થઈને ગપ શા માટે મારી ?
વિનય સહિત વહુએ કહ્યું કે, સામાયિકમાં બેઠાં બેઠાં આપનું મન ચમાર અને ગાંધીની દુકાન પર નહોતું ગયું શું ? એ સાંભળી શેઠ આશ્ચર્ય પામી છેલ્યા કે, હા ! મન તે ગાયું હતું ખરું, તમને શી રીતે માલુમ પડ્યું?
તે બેલી, આપની અંગ ચેષ્ટા ઉપરથી. *
એ દત પ્રમાણે જુસૂત્ર નયવાળો વર્તમાન કાળના ભાવને જ શ્રેષ્ઠ માને છે. ગાથાવસ્થમજંજાર, અબ ન ચ | अच्छदा जे न भुजति, न सेचाई त्ति बुच्चई ॥
[ દસ વૈ. અધ્ય. ૨ ગાથા ૨.] * કોઇ કહે છે કે, વહુને જાતિસમરણ જ્ઞાન થયું હતું.