________________
૪૫૪
જેન તેવું પ્રકાશ
૩. તાવહારનય–વિ વિશે ચમત થોડલ વેવ અર્થાત્ સામાન્યને વિશેષતયા ચડશું કરવું તે - વિહારનય. સંગ્રેડનયથી ગ્રડણ કરેલા પદાર્થોને વિવિપૂર્વક ભિન્ન ભિન. કરે તેને વ્યવહારનય કહે છે.
આ નયવાળે વસ્તુના બાહ્ય સ્વરૂપના ગુણને તે વસ્તુ માને. પ્રત્યક્ષ દેખાય તેટલા ગુણોને માને પણ અંદરના પરિણામેની વ્યવહારનયવાળાને કંઈ જરૂર નહિ. તેની દૃષ્ટિ તે આચાર, કિયા અને પ્રવૃત્તિ તરફ હોય છે.
જેમ નૈગમનયવાળાને આંતરિક ગુણ વિના બાહ્ય ગુણના અંશ માત્રની તથા સંગ્રહનયવાળાને વસ્તુની સત્તાની જરૂર છે તેમ વ્યવહાર– વાળાને ક્રિયા તથા આચારની જરૂર છે. ઉદાહરણઃ—વ્યવહારમાં કેયલ કાળી, પોપટ લીલા અને હંસને ઘેળે એમ એક રંગ જ માનશે. (નિશ્ચયનયથી વિચારીએ તે દરેકમાં પાંચ રંગ છે.)
વ્યવહારનયવાળે સામાન્યને નહીં માને પણ વિશેષને મને, ત્રણે કાળની વાતને માને; અને નિક્ષેપ ચારે માને. સરવાળે જેને જીવ એવા એક શબ્દથી લાવે તેમાં વ્યવહારનયાળા ને ગુણસ્થાન ભેટે જુદી જુદી જાતના વ્યવહારવાળા ઓની નિમ્નના બતાવે છે.
૪. જૂસૂત્ર નય–ત્રદમનને મૂત્રતિ વસ્તુતથી વપતિ,
દ્ર વારસૂત્રો-જે મુખ્યતયા વર્તમાનકાળનાં દ્રવ્યને જ સ્વીકાર કરે છે તે. ત્રાજુ એટલે સરળ, સૂત્ર એટલે સૂચન અથવા ચિંત્વન અર્થાત્ સરળ ચિત્રન એ નયવાળાનો. સદા સરળ વિચાર રહે છે.
સૂત્ર નયવાળા સામાન્યને નહીં માને, વિષને મને, ભૂત અને ભવિષ્યકાળની વાતને અણુઉપગી જાણે, માત્ર વર્તમાન કાળની વાતને જ ગ્રહણું કરે છે. ઉદાહુરણ :–કોઈએ કહ્યું કે, સો વર્ષ પહેલાં સેનયા (મહેરો ની વૃદ્ધિ થઈ હતી, તથા સે વર્ષ પછી સોનૈયાની વૃષ્ટિ થશે. એ બંને વાતને એ નયવાળે નિઃસાર અને નકામી સમજે