________________
પ્રકરણ ૨ શું ઃ સૂત્ર ધર્મ
૪૬૭ ૩. વ્યવહાર નયનું પુન્ય તત્ત્વ-ઊંચ કુળ, જાતિ, પાંચ ઇન્દ્રિય, સંપૂર્ણ નીરોગી શરીર, નવ પ્રકારે પુણ્ય વ્યવહાર, વગેરે વ્યવહારમાં ઉપયેગી વસ્તુ બતાવે છે. શારીરિક, માનસિક, સુખરૂપી પુણ્ય પ્રકૃતિના વ્યવહારને જોઈ તેને પુણ્યવંત કહે છે. કારણ કે ઇદ્રિના વિષયની રીતે જોતાં એ પુણ્ય પ્રકૃતિને વ્યવહાર જણાય છે.
૪. ઝાઝુત્રનયવાળો વર્તમાન પ્રકૃતિને ઉદય બતાવે છે. લડાઈમાં ઊતરેલા ચકવતીને પાપતત્ત્વમાં સમજે. શુભ કર્મના ઉદયથી સંપૂર્ણ મનેઝ વસ્તુ પ્રાપ્ત થાય, એટલે જ્યાં જાય ત્યાં આદરમાન પામે. ઈચ્છિત વસ્તુને સંગ મળે, વગેરે જઈને કહે કે એ પુણ્યવંત છે.
૫. શદય વાળો વર્તમાન કાળમાં જે સુખ ભેગવી રહેલ છે. તેને જ પુણ્યવંત માને છે. તે પુણ્યના શુભ ભાવ અને પુણ્યના ફળના અનુભવમાં સુખરૂપી ઈષ્ટ ભાવ બતાવે છે.
વ્યવહારનયવાળો, ત્રણે કાળમાં પુણ્યના વહેવારમાં રહેનારને પુણ્યવંત માને છે. અને શબ્દનયવાળો તે એક વર્તમાન કાળમાં જે સુખ ભેગવે તે જ વખતે પુણ્યવંત માને છે. જેમકે કેઈ ચક્રવતી મહારાજા ઊંઘમાં સૂતા છે. એ વખતે વ્યવહારનયવાળે તે એને પુણ્યવંત કહેશે. કારણ કે એણે ગયા કાળમાં સુખ જોગવ્યું છે અને આવતા કાળમાં સુખ ભેગવશે પણ શબ્દનયવાળો એને પુણ્યવંત નહિ કહે. કારણ કે ઊંઘ છે તે પાપ કર્મને ઉદય છે. જે વખતે તે ચકવતી ઊંઘમાંથી જાગી સાતવેદનીય કર્મ ભેગવી સુખ પામશે ત્યારે પુણ્યવંત કહેશે. વર્તમાન કાળ આશ્રી રાજુસૂત્રનય અને શબ્દનયનું એકત્વ જણાય છે. પણ જુસૂત્રવાળો પુણ્ય પ્રકૃતિને ઉદય બતાવે છે અને શબ્દનયવાળે ઈષ્ટ ભાવ બતાવે છે.
૬. સમભિરૂઢય-પુણ્ય પ્રકૃતિનાં નિમિત્તથી આનંદમાં લીન થાય ત્યારે પુણ્યવંત માને.
૭. એવભૂતનય-પુણ્ય પ્રકૃતિના ગુણજ્ઞાયકને પુણ્યવંત માને એટલે પુણ્ય તત્વના ઉપગમાં વર્તતે જ્ઞાયક જીવ,