________________
શ્રકરણ ૨ જું: સૂત્ર ધર્મ
૪૭૩ ચિત્રની, (૩) પિત કમેવા–પિત (ચીડની, (૪) લેપ કમેવા–ખડી આદિને લેપનની, (૫) ગંડીમેવા–દોરા, દેરી, વગેરેની ગાંઠની, (૬) પૂરીમેવા–ભરત ભરીને અથવા ધાતુ ગાળી સંચામાં ભરી વસ્તુ બનાવે, (૭) વેઢી મેવા–કેરણી કરીને શંખલાદિના વેષ્ટનથી બનેલી, (૮) સંઘાઈમેવા-કઈ વસ્તુને સંજોગ મેળવીને બનાવે તે, (૯) અફવા –અકસ્માત, કઈ વસ્તુના પડવાથી આકાર બની જાય છે, તથા (૧૦) વરાહએવા-ચેખા વગેરેથી બનેલી. ઉક્ત ૧૦ પ્રકારની વસ્તુની કઈ મનુષ્ય, પશુ, પક્ષી, દેવ તથા દ્વીપ, સમુદ્ર, મકાન, બગીચા આદિની આકૃતિ બનાવે.
તે ૧૦ પ્રકારના બળે ભેદ છે. ૧. એરંવા–એક આકાર બનાવે, ૨. બહુસંવા-વિશેષ આકાર બનાવે. એ રીતે ૨૦ પ્રકાર થયા. એ વીસ રથાપના બે પ્રકારે થાય છે?
૧. સદ્દભાવ સ્થાપના–મૂળ જેવી વસ્તુ અથવા મનુષ્ય કે પ્રાણી હોય તે પ્રમાણે આબેહૂબ, લક્ષણ, નિશાની, લંબાઈ, પહોળાઈ જાડાઈ, વગેરે બાબર બનાવે. જેમ હાલ ફેટોગ્રાફ પાડે છે, છબી, પૂતળાં બનાવે છે, તેમ નજરે જોતાં જ તે વસ્તુ કે પ્રાણુને તાશ્ય ભાસ થાય. એવી સ્થાપનાને સદ્ભાવ સ્થાપના કહે છે.
૨. અસદ્દભાવ સ્થાપના-મૂળ વસ્તુ કે પ્રાણીને જેવું રૂપ, લંબાઈ, પહોળાઈ, આકાર, વગેરે નહિ પણ મન કલ્પિત જેમ આવ્યું તેમ કઈ પણ વસ્તુઓને સંયોગ મેળવી તે આકાર બનાવે. જેમ કે ગેળ પથ્થરને તેલ સિંદૂર લગાવી ભૈરવી, હનુમાનની, ગણેશની મૂર્તિ સ્થાપે. એ રીતે વીસ પ્રકારના બબ્બે ભેદ ગણતાં સ્થાપના નિક્ષેપના કુલ ચાલીસ ભેદ થયા.
૩. દ્રવ્ય નિક્ષેપ-પાણી કે પદાર્થ તે છે, પરંતુ તેમાં તેના નામ પ્રમાણે ગુણ નથી અથવા હજી સુધી ગુણ પ્રગટ થયા નથી તે 0 દ્રવ્ય નિક્ષેપ.
0 જે અર્થ ભાવનિક્ષેપનો પૂર્વરૂપ અથવા ઉત્તરરૂપ હોય અર્થાત્ એની પૂર્વ અથવા ઉત્તર અવસ્થારૂપ હોય તે દ્રવ્યનિક્ષેપ.