________________
૪૬૮
જેન તવ પ્રકાશ
(૪) પાપ તવ પર સાત નયઃ પુણ્ય તત્વની પેઠે પાપતત્ત્વને પણ સમજી લેવું. (૫) આસવ તત્વ ઉપર સાત નયઃ
૧. નૈગમનય કર્મ રૂપે પ્રગમે એવાં પુદ્ગલ (કર્મ વણા)ને આસવ કહે.
૨. સંગ્રહનય-મિથ્યાત્વ વગેરે પુદ્ગલે પ્રગસા પુદ્ગલ રૂપે પરિણમે તે કર્મનાં દળીને આસવ કહે. આઠ કર્મોનું આત્મપ્રદેશોમાં આગમન.
૩. વ્યવહારનય-અપ્રત્યાખ્યાનના ઉદયથી થતી અશુભ ગની પ્રવૃત્તિને અશુભ આસવ અને શુભ ગની પ્રવૃત્તિને શુભ આસવ કહે અને શુભાશુભ ગની પ્રવૃત્તિને મિશ્ર આસવ કહે છે.
૪. જુસૂત્રનય-વર્તમાન કાળમાં શુભાશુભ યોગ પ્રવર્તે તેને આસવ કહે.
પ. શબ્દનય-જે આસ્રવ આવવાના મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ કવાયરૂપી પરિણામેનું સ્થાન છે તેને આસવ માને છે.
૬. સમભિરૂઢનય-કર્મ ગ્રહણ કરવાના જે ગુણે રાગ અને દ્વેષ ભાવ તેને આસવ કહે.
૭. એવંભૂતનય- ગી આત્માનું સકંપપણું તેને આસવ કહે.
મન-વાજસૂત્રનય વાળાએ ફક્ત યુગને જ આસવ કહ્યો, તે મિથ્યાત્વ, અછત, પ્રમાદ અને કષાય એ ચારને કેમ ન ગણ્યા?
સમાધાન–ગ તે દ્રવ્ય પ્રાણને વિષય છે અને મિથ્યાત્વ આદિ પરિણામે તે ભાવ છે.
પ્રશ્ન–આત્મા, યેાગ દ્વારા અંતરાલવત (દર)નાં પુદ્ગલેને ગ્રહણ કરે છે કે બને નાના વિષય જુદા છે? દરેક નય પોતપિતાને વિષય બતાવે છે?