________________
૪૬૫.
પ્રકરણ ૨ ૬ : સૂત્ર ધર્મ
૩. વ્યવહારનયવાળ-દિવસ, રાત, પખવાડિયું, માસ, વરસ વગેરેને કાળ કહે; તે અઢીદ્વિીપની બહાર કાળ માને નહિ.
૪. વાજસૂત્રનયવાળે–વર્તમાન સમયને કાળ માને. અતીત. (ગો) અને અનાગત (આવતે) એ બે કાળને ન માને.
૫. શબ્દયવાળો-જીવ અને અજીવના પર્યાને પલટાવતે થકે. પ્રવર્તે તેને કાળ માને.
૬. સમભિરૂઢનયવાળે-જીવ અને પુગળની સ્થિતિ પૂરી કરવામાં સન્મુખ હેય તેને કાળ કહે છે.
૭. એવંભૂતનયવાળ-કાળના દ્રવ્ય, ગુણ, પર્યાયના જ્ઞાયકને. તેમાં ઉપયોગ પ્રવતે ત્યારે કાળ કહે છે.
પુદગલાસ્તિકાય પર સાત નયઃ
૧. નૈગમનયવાળા-પુદુગળના કંધના એક ગુણની મુખ્યતાને ગ્રહણ કરી વર્ણ, ગંધ, રસ, સ્પર્શના એક ગુણને પુગળ માને છે.
૩. સર્વ પદાર્થો પોતપોતાની અપેક્ષાથી અતિરૂપ છે અને પરની અપેક્ષાએ નાસ્તિરૂપ છે તેથી ‘સ્યાસ્ત સ્વાનાસ્તિ )
૪. પદાર્થોનું સ્વરૂપ જેવું છે તેવું એકાંતપક્ષે કહ્યું જાય નહિ. કારણ કે અસ્તિ રૂપે કહે તે નાસ્તિ રૂપનો અભાવ થાય અને નાસ્તિ રૂપે કહે તો અસ્તિનો અભાવ થાય અથવા એકી સાથે બન્ને પક્ષની વાત થઈ શકે નહિ તેથી “સ્યાદવક્તવ્ય (ચાત અવતચ).
૫. એક જ સમયમાં સર્વ સ્વપર્યાયોનો સદુભાવ અસ્તિત્વ રૂપે છે છતાં તે સર્વ ભાવ એક જ વખતે કહી શકાય નહિ. તેથી “સ્વાદસ્તિ અવક્તવ્ય
૬. એ પ્રમાણે એક જ સમયે નાસ્તિત્વના સર્વ ભવ કહી શકાય નહિ તેથી સ્થાનાસ્તિ અવક્તવ્ય.
૭. પદાર્થના અસ્તિત્વમાં બંને ભાવ તો એક સમયમાં અને નાસ્તિત્વ એક સાથે છે પરંતુ એક સમયમાં એકી સાથે કહી શકાય નહિ. કારણ કે વાણી તે. કર્મ પુદગળ છે. તેથી સ્વાદસ્તિ નાસ્તિ અવક્તવ્ય એ પ્રમાણે સપ્તભંગીથી સર્વ પદાર્થોનું સ્વરૂપ સમજવું.
સાત ભંગથી વધારે ભંગ કદાપિ થાય નહિ.
૩૦