________________
જૈન તત્ત્વ પ્રકાશ
ઋજુ સૂત્ર નયવાળે એલ્યું કે શરીરમાં તે। હાડ માંસ ચામડી કેશ વગેરે છે. અસખ્ય સૂક્ષ્મ સ્થાવરકાય અને બાદરવાયુ કાય વગેરે જીવા છે તથા એઇન્દ્રિય (કરમિયા) પ્રમુખ ઘણા રહે છે તેટલા માટે એમ કહો કે મારા આત્માએ જેટલા આકાશ પ્રદેશ અવગાહ્યા (ગ્રહુણ કર્યાં) છે; તેમાં હું રહું છું.
કે આત્મ પ્રદેશમાં તે ધર્માસ્તિકાય પ્રદેશ છે, તેથી એમ કહો કે
૪૬૦
શબ્દ નયવાળો મેલ્યું વગેરે પાંચે અસ્તિકાયના અસખ્ય હું મારા સ્વભાવમાં રહું છું.
સભઢ નયવાળા બે કે સ્વભાવની પ્રવૃત્તિ તા ક્ષણે ક્ષણે ખલે છે. તેમાં યેાગ, ઉપયાગ, લેશ્યા વગેરે ઘણી વસ્તુ છે. માટે એમ કહો કે હું મારા નિત્મ-ગુણુમાં રહું છું.
ત્યારે છેવટે એવ’ભૂત નયવાળા ખેલ્યા કે, નિાત્મ શુશુમાં તે જ્ઞાન દન અને ચારિત્ર એ ત્રણ છે અને પ્રભુએ ફરમાવ્યું છે કે એક સમયે એ ઠેકાણે ઉપયાગ રહી શકે નિહુ માટે એમ જ કહેા કે હું મારા શુદ્ધ નિાત્મ ગુણના જે વખતે ઉપયેગ પ્રવર્તે છે તેમાં
રહુ” છું.
સાત નયનું આ દૃષ્ટાંત શ્રી અનુયાગ દ્વાર સૂત્રમાં બતાવ્યું છે. દૃષ્ટાંત બીજુ—કોઈ નૈગમ નયવાળા સુતાર, પાલી ( અનાજ ભરવાનું લાકડાનું માપ) બનાવવાને માટે લાકડુ લેવા ત્યારે વ્યવહાર નયવાળે પ્રશ્ન કર્યાં કે, કયાં જાઓ છે ? સુતારે જવામ દીધેા કે પાલી લેવા જાઉ છું.
જતા હતા,
તે પછી લાકડું' કાપતી વેળા, લાકડું લઈ ઘેર આવતી વેળા, પાલી મનાવતી વેળા, એમ જે જે વખતે પૂછ્યુ. તે તે વખતે જવામ દીધા કે પાલી બનાવું છું. જ્યારે એવા અવાજ સાંભળ્યે કે ‘પાલી' બનાવી ત્યારે વ્યવહાર નયવાળા ચૂપ રહ્યો.
એ સમયે સગ્રહ નયવાળા ખેલ્યા કે, અનાજના સગ્રહ કરો ત્યારે પાલી કહેજો.