________________
શ્રકરણ ૨ જ : સૂત્ર ધર્મ
અગાઉ વર્ણવેલા પાંચ; સ્થાવર કાયના ખાવીસ ભેદ્દેમાં ઉમેરતાં અગાઉ જણાવેલ છે તેમ, તિ ́ચના કુલ ૪૮ ભેદ છે.
હવે “જગમકાય” એટલે ત્રસ જીવાનુ` વિસ્તારથી વર્ણન કરીએ છીએ.
૪૦૯
જગમકાયના જીવા ૮ પ્રકારે ઊપજે છે; ૧. ‘અંડયા’ ઇંડાંથી. તે પક્ષી વગેરે, ૨. પાયયાં' કેથળીથી. તે હાથી વગેરે. ૩. ‘જરાણુયા’ ગર્ભાશયથી. તે ગાય, મનુષ્ય, વગેરે, ૪. ‘રસિયા’ રસથી તે કીડા વગેરે, ૫ ‘સ‘સેઈયા’ પરસેવાથી. તે જૂ, માંકડ, વગેરે. ૬. ‘સમુચ્છિમા’ સમૂચ્છિમ તે કીડી, માખી, વગેરે, છ, ઉયિા' પૃથ્વી ફાડીને નીકળે તે તીડ વગેરે, ૮. ‘ઉવવાદયા’ શય્યામાં કે કૂ ભીમાં ઊપજે તે દેવતા, નારકી. એ પ્રમાણે ૮ રીતે ત્રસની ઉત્પત્તિ છે.
હવે ત્રસ જીવાનાં લક્ષણ કહે છે. અભિકત સામા આવે પડિક’ત’–પાછા જાય, ‘સંકુચિય” શરીરને સકોચે. ‘પસારીય” શરીરને પસારે: રોય” રુદન કરે; ‘સત્ત” ભયભીત થાય; ‘તસીય” ત્રાસ પામે; પલાઈય” નાસી જાય, આગઈ ગઈ-ગમનાગમન કરે, વગેરે ત્રસ જીવેાનાં નવ લક્ષણ છે.
ત્રસ જીવેાના ઇંદ્રિય પ્રમાણે ચાર ભેદ છે.
૧. એઇંદ્રિય-કાયા અને મુખ એ એ ઇંદ્રિયવાળા જીવ. જેમ `કે શ`ખ, છીપ, કોડા, મામદ્ગમુંડા, જળા, લટ, અણુસિયાં (સાપેાલિયાં), પારા, કરમિયા, વગેરે.
૨. તેઇન્દ્રિય-કાયા, મુખ અને નાક એમ ત્રણ ઇંદ્રિયવાળા જીવ. જેમ કે જૂ, લીખ, કીડી, માંકડ, કથવા, ધનેડા, ઇતરડી, ઊધઈ, મકોડા, ગધૈયાં, વગેરે.
૩. ચારેન્દ્રિય-કાયા, મુખ, નાક અને આંખ એ ચાર ઇંદ્રિયાળા જીવ. જેમ કે-ડાંસ, મચ્છર, માખી, તીડ, પતંગ, ભમરા, વીંછી,