________________
પ્રકરણ : સૂત્ર ધર્મ
૪૪૩. ૭. શેત્ર કર્મ—ગાત્ર કર્મના ઊંચ નેત્ર અને નીચ ગોત્ર એવા બે ભેદ છે. ઊંચ ગોત્ર આઠ પ્રકારે બાંધે છે. ૧. જાઈ અમથું જાતિ એટલે માતાના પક્ષનું અભિમાન ન કરે ૨. કુલ અમણું– કુલ એટલે પિતાના પક્ષનું અભિમાન ન કરે, ૩. બલ અમણું – બળ એટલે પરાક્રમનું અભિમાન ન કરે, ૪. ૦૫ અમણું–રૂપના મટ ન કરે, પ. તવ અમણું–તપશ્ચર્યાનો મદ ન કરે, ૬. સૂયામણું સૂત્રજ્ઞાન એટલે બુદ્ધિને ગર્વ ન કરે, ૭. લાભ અમયેણું–લાભને મદ ન કરે; ૮. ઈસ્મરિય અમણું –અશ્વયનો મદ કરે નહીં, એ આઠ પ્રકારે શુભ ગોત્ર બાંધે.
તેનાં ફળ પણ એ જ રીતે આઠ પ્રકારનાં ભેગવે છે. ૧. જાઇવિસિઠિયા–ઉત્તમ જાતિ પામે. ૨. કુલ વિસિઠિયા-ઉત્તમ કુળ પામે. ૩. બલ વિસિઠિયા-ભારે બળવાન થાય, ૪. રૂપ વિસિઠિયા–અતિ રૂપવંત હોય. ૫. તવ વિસિઠિયા-તપમાં શૂરવીર થાય. ૬. સૂત્ર વિસિઠિયા-સૂત્રજ્ઞાનમાં વિદ્વાન હોય. ૭. લાભવિસિઠિયા-ચાહે તે વસ્તુને લાભ પામે. ૮. ઈસરિય વિસિઠિયા-મોટા સમુદાય એટલે પરિવારને માલિક બને. એ આઠ પ્રકારના લાભ ભેગવે છે.
નીચ ગોત્ર કર્મ આઠ પ્રકારે બાંધે. તે ઉરચા ગાત્રમાં કહ્યા પ્રમાણે પણ જ્યાં “અભિમાન ન કરે” એમ છે ત્યાં “અભિમાન કરે એમ સમજવું. એ આઠ પ્રકારે નીચ ગોત્ર બાંધ્યાનાં ફળ પણ ઉચ્ચ ગોત્રથી વિપરીત રીતે ભગવે. ઉચ્ચ ગોત્રમાં ઉત્તમતા મળે છે અને નીચ ગેત્રમાં એ જ બાબતની હીનતા-નીચતા મળે છે એમ સમજવું.
૮. અતરાય કમ–અંતરાયકર્મ પાંચ પ્રકારે બાંધે છે. ૧. દાનાંતરાય-કાઈને દાન આપવામાં હરકત કરેઝ છે. લાભાંતરાય કેઈની
* આજકાલ કેટલા લોકો ભ્રષ્ટાચારી રસીને દાન દેવાની મના કરે છે અને કેટલાક વળી પંચ મહાવ્રતધારી સા સિવાય બીજને દાન દેવાની મના. કરે છે, એ બંને દાનાંતરાય ને બાંધે છે, શ્રી સૂયગડાંગ સૂત્રમાં કહ્યું છે કે હિંસક દાન આપનારની જે પ્રશંસા કરે છે તેને હિંસક કહે અને હિંસકને. દાન આપવાનો જે નિષેધ કરે તને અંતરાય પાડનાર ગણ. ગાથા– ૨ વાળ પરંપતિ, વમિર્જીત Hinળો, |
जे य दाणा पडिसेयंति, अंतराय करंति ते ।।