________________
- ૪૪૬
જેન તત્વ પ્રકાશ
(૭-૮) નામ અને ગેત્ર કમની સ્થિતિ જઘન્ય આઠ મુહૂર્તની ઉત્કૃષિ ૨૦ કડાકોડ સાગરોપમની છે. તેનો અબાધાકાળ બે હજાર - વર્ષ છે. એ પ્રમાણે આઠ કર્મની સ્થિતિ બાંધે તેને સ્થિતિબંધ કહે છે.
(૩) અનુભાગ બંધ (૧) જ્ઞાનાવરણીય કર્મ આત્માને અનંત જ્ઞાનગુણ ઢાંકયે છે. (૨) દશનાવરણય કર્મ આત્માને અનંત દર્શન ગુણ ઢાંકે છે.
(૩) વેદનીય કમેં આત્માનું અનંત અવ્યાબાધ આમિક સુખ કર્યું છે.
(૪) મેહનીય કર્મે આત્માના અનંત ક્ષાયિક સમકિતને ગુણ રિો છે.
(૫) આયુષ્ય કર્મ આત્માનો અક્ષય સ્થિતિને ગુણ રોકે છે. (૬) નામકર્મ આત્માને અમૂર્તિ પણાનો ગુણ રોકે છે. (૭) ગોત્ર કમેં આત્માને અગુરુલઘુ ગુણ રોક્યો છે.
(૮) અંતરાય કમેં આત્માને અનંત આત્મિક શક્તિને ગુણ રોક્યો છે.
કર્મોને રદય બે પ્રકારે થાય છેઅભવ્ય તથા એકેન્દ્રિયાદિ અને તીવ્ર રદય હોવાથી તેઓ પરાધીન થઈ આત્મિક ગુણોને પ્રગટ કરવામાં અસમર્થ બનેલા છે. અને જે ભવ્ય જીવોના દય મંદ પડતા જાય છે તે અકામ નિર્જરા કે સકામ નિર્જરાથી જેમ જેમ કર્મોના રસ પાતળા પાડે છે, તેમ તેમ ઉચ્ચવને પ્રાપ્ત થતાં થતાં સંપૂર્ણ આત્મિક ગુણને પ્રગટ કરી દે છે.
(૪) પ્રદેશ બંધ આઠે કર્મોના પ્રદેશ (કર્મ પુદગલનાં દલિક) આત્મપ્રદેશની સાથે કેવા પ્રકારે સંબંધિત છે તે દટત દ્વારા દર્શાવે છે.