________________
૪૩૧
પ્રકરણ ૨ જું : સુત્ર ધર્મ
તેના બે ભેદ છેઃ (૧) “જીવ નેસલ્વિયા—જૂ, લીખ, માંકડ, વગેરે ઝીણાં જીવજંતુઓને અને મોટા જીવેને ઉપરથી ફેંકી દે, તકલીફ ઉપજાવે તેથી લાગે તે. (૨) “અજીવ નેસલ્વિયા–શ, અસ્ત્ર વગેરે અજીવ વસ્તુ અયતનાથી ફેકી દે તેવી લાગે તે.
(૧૭) અજ્ઞાનિકા (આણવણિયા) ક્રિયા–ધણીની આજ્ઞા વિના કઈ પણ વસ્તુ ગ્રહણ કરે છે તથા કઈ વસ્તુ મંગાવવાથી જે ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧૧) “જીવ આણવણિયા કિયા–સજીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. (૨) “અજીવનાવણિયા કિયા-નિર્જીવ વસ્તુઓ મંગાવવાથી લાગે તે. બીજા, એમ પણ અર્થ કરે છે કે નોકર, મજૂર, વગેરે પાસે તેને માલિક હુકમ દઈને જે કામ કરાવે તેની કિયા માલિકને લાગે છે તે.
(૧૮) વેદારણિકા (વેચારણિયા) ક્રિયા-કેઈ વરને વિદારે એટલે છેદનભેદન- ટુકડા કરે તેથી ક્રિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “સજીવ યારણિયા –શાક, ભાજી, ફળ, ફૂલ, અનાજ, મનુષ્ય, પશુ, પક્ષી વગેરે સજીવ વસ્તુના ટુકડા કરવાથી લાગે તે. (૨) “અજીવ યારણિયા–વસ્ત્ર, ધાતુ, મકાન, લાકડા-પથ્થર, ઈટ, વગેરેને તેડે-સહજ તેડી નાખે, અગર કષાયને વશ થઈ કટકા કરે તેથી જે કિયા લાગે છે.
કેઈ, એ પણ અર્થ કરે છે કે, હૃદય ભેટે એવી કથા કરવાથી જે કિયા લાગે છે.
તેના બે ભેદ છેઃ (૧) “સજીવ’–સ્ત્રીઓના, પશુઓના, વગેરેના હાવભાવ કરી, રૂપ બતાવી, હર્ષ ઉપજાવનારી અગર શેક, દિલગીરી અને મૃત્યુના દેખાવ કરી ખેદ ઉપજાવનારી કથા કરવાથી લાગે તે. (૨) “અજવ” –વસ્ત્ર, ભૂષણ વગેરેથી હર્ષ ઉપજાવનારી અગર ઝેર, અશુચિ, હથિયાર, વગેરેથી શેક ઉપજાવનારી કથા કરવાથી લાગે છે.'
(૧૯) અનાગપ્રત્યયી (અણુભગવત્તિયા કિયા ઉપયોગરહિત એટલે જતન વિના કામ કરવાથી જે કિયા લાગે છે.