________________
પ્રકરણ ૨ જું : સૂત્ર ધર્મ
૪૧૫ અનંત કાળ સુધી રહેશે. અભવ્ય જીની રાશિથી અનંત ગુણ અધિક અને સિદ્ધની રાશિને અનંતમે ભાગે કમ એટલા પરમાણુઓને જે સ્કંધ બને છે તે જ સકર્મક થઈ આત્માને ગ્રહણ કરવા યોગ્ય પુદ્ગલસ્કંધ હોય છે. એવા અનંત પુદ્ગલસ્કની કર્મવણથી કર્મપ્રકૃતિ . બને છે.
આ પ્રમાણે જેટલાં પુદ્ગલે આત્મસંગી છે તે “પ્રેગસા પુદગલ કહેવાય છે. આત્માને લાગીને જે પુદ્ગલે અલગ થઈ ગયાં છે તે “મિશ્રાપુદ્ગલ કહેવાય છે અને જે પુદ્ગલેને આત્મા સાથે સંબંધ થયું નથી તે “વિશ્વસા” પુદ્ગલ કહેવાય છે. આ ત્રણે પ્રકારને પુદ્ગલ દ્વિદેશી આદિ સ્કંધ અને પરમાણુઓ સપૂર્ણ લેકમાં અનંતાનંત છે. તેથી પુદ્ગલેના ભેદ પણ અનંતાનંત થાય છે. પરંતુ ભવ્યાત્માઓને સુલભતાપૂર્વક બંધ કરાવવાને માટે અજીવના સંક્ષિપ્તમાં ૧૪ ભેદ કહ્યા છે અને વિસ્તારે પ૬૦ ભેદ થાય છે.
અજીવ તત્વના ૧૪ ભેદ-૧. ધર્માસ્તિકાય, ૨. અધર્માસ્તિકાય, 3. આકાશાસ્તિકાય. એ ત્રણના દરેક ત્રણ ત્રણ ભેદ છે ૧. સ્કંધ (ધર્માસ્તિકાય અને અધમસ્તિકાય એ બે દ્રવ્ય લેક-વ્યાપક હોવાથી તે બન્નેને સ્કંધ લેક પ્રમાણે છે અને આકાશાસ્તિકાય દ્રવ્ય લેકાલેક - વ્યાપી હોવાથી તેને સ્કંધ લેકલિક વ્યાપી છે. ૨. દેશ (કંધને અમુક વિભાગ) ૩ પ્રદેશ (જેના બે ભાગ કલ્પી શકાય) એમ ૩૮૩૯ ભેદ થાય અને ૧૦મે કાળ એ દસ ભેદ અરૂપી અજીવના સંક્ષેપમાં થયા. અને ૪ ભેદ રૂપી અજીવના તે ૧. પુદ્ગલાસ્તિકાયને સ્કંધ, ૨. પુલાસ્તિકાયને દેશ, ૩. પુદ્ગલાસ્તિકાયને પ્રદેશ અને ૪ પરમાણુ પુગલ. (સ્કંધની સાથે જોડાયેલે પરમાણુ તે પ્રદેશ કહેવાય અને છૂટો હોય તે પરમાણુ કહેવાય) એ સામાન્ય પ્રકારે ૧૪ ભેદ અજીવતત્ત્વના થયા.
વિસ્તાર કરતાં અજીવ તત્ત્વના પદ, ભેદ થાય છે. તેમાં